અભિનેત્રી શ્રુતિ હાસન ભારતીય ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈઝહામ બિહુ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને હાલમાં તે એક અગ્રણી અભિનેત્રી માનવામાં આવે છે. તે ઈન્સ્ટાગ્રામ પર સૌથી એક્ટિવ અભિનેત્રીઓમાંની એક છે. હવે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ગ્રીન ડ્રેસમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે ખુબ સ્ટાઈલિસ્ટ દેખાઈ રહી છે.