રાજકોટ સમાચાર

ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું અનેરૂ મહત્વ છે.સંસ્કૃતિની પરંપરાગત ધરોહરને ઉજાગર લગ્નમાં કરવમાં આવતી હોય છે એવા જ લગ્ન રાજકોટના રાજમાર્ગો ઉપર જોવા મળ્યા હતા.Screenshot 18 1 આહીર સમાજના નિલેશભાઈ જલુના સુપુત્ર ચિરાગભાઈ જલુના લગ્નનું ફૂલેકું નીકળ્યું હતું.શાહી ઠાઠ સાથે ફૂલેકું નીકળ્યું હતું.જાજરમાન શાહી ફુલેકામાં હાથી,બગી, ઊંટ ગાડી,બળદ ગાડુ રાજકોટના રાજમાર્ગો પર નીકળ્યા હતા. Screenshot 17આહીર સમાજની પરંપરા અને ધરોહરને જાળવી રાખી ફૂલેકું  કાઢવામાં આવ્યું હતું.રાજમાર્ગો પર ફુલેકુ નીકળતા લોકો ઉત્સાહભેર નિહાળી રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.