નેશનલ ન્યૂઝ
૨૨ તારીખે સમગ્ર દેશ રામના રંગે રંગાયું હતું ત્યારે કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રના સ્વયંસેવકોએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના ઐતિહાસિક દિવસને ચિહ્નિત કરીને હિન્દી, અંગ્રેજી અને તમિલમાં “જય શ્રી રામ” લખવા માટે 3,000 થી વધુ દીવાઓ પ્રગટાવ્યા હતા .
View this post on Instagram
મહાદેવની સુંદર પ્રતિમાને લાઈટીંગથી સજાવામાં આવી અને હિન્દી, અંગ્રેજી અને તમિલમાં “જય શ્રી રામ ” ૩૦૦૦ થી વધુ દીવાઓ કરી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો . આંખો અંજાઈ જાય તેવો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો છે .