સુરત સમાચાર

સુરતમાં સીટી બસ ચાલકો દ્વારા  હડતાળ કરવામાં આવી છે . સરકારના કાયદા સામે 3 દિવસની હડતાળ પર બસ ચાલકો ઉતર્યા છે .  ડ્રાયવર અકસ્માત સર્જશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ ફટકારવામાં આવશે . સમગ્ર મામલે ડ્રાયવરો વિરોધ પર ઉતર્યા છે.  . સીટી બસ પણ ત્રણ દિવસ  સુધી ડ્રાયવરો નહીં ચલાવે આ  અગાઉ ટ્રક ચાલકોએ હડતાલ કરી હતી. હવે સુરત મનપાની સીટી બસના ડ્રાઈવરો પણ હડતાલ પર ઉતર્યા છે .

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.