ધોરાજી ના આદર્શ સ્કૂલ મા નવ મા ધોરણ મા અભ્યાસ કરતો ચવાડીયા અંશ વાસુ એ આદર્શ સ્કૂલમા અટલ લેબ ના માધ્યમ થી અને પોતાની કોઠાસૂઝ મુજબ એક ઈલેક્ટ્રીક બેટરી થી ચાલતી આધુનિક સાયકલ બનાવવામા આવી કહેવાય છે કે મન હોય તો માળવે જવાય તેને સાર્થક કરતો આદર્શ સ્કૂલ ના વિધાર્થી એ આધુનિક અને બેટરી થી ચાલતી સાયકલ બનાવી છે અને સાયકલ ના પેંડલ મારવા માંથી રાહત આપી અને આધુનિક અને બેટરી થી ચાલતી સાયકલ બનાવી છે અને સ્કૂલ નુ નામ રોશન કર્યુ છે
30 થી 35 કીમીની એવરેજ આપતી સાયકલ 12 થી 15 હજારમાં થાય છે તૈયાર: અંશ વાસુ
આ સાયકલ બનાવામા બાર દિવસ જેટલો સમય લાગ્યો છે અને તેના ઇલેક્ટ્રીક બેટરી થી સાયકલ બનાવી છે આ બેટરી ચાર્જિંગ થતા ત્રણ કલાક નો સમય લાગે છે અને આ સાયકલ 35 થી 40 કિલોમીટર ની એવરેજ આપે છે આ આધુનિક અને ઈલેક્ટ્રીક થી ચાલતી સાયકલ ફક્ત 12 થી 15 હજાર રૂપિયા મા તૈયાર થઈ ગઈ છે અને આ સાયકલ છે
પ્રદુષિત વગર ની આ સાયકલ બનાવામા આવી છે આ આધુનિક અને ઈલેક્ટ્રીક બેટરી થી ચાલતી આ સાયકલ બનવા માટે પ્રેરણા સ્કુલ ના પ્રિન્સીપાલ અને સ્કુલ ના ટ્રસ્ટીઓ ના સહયોગ થી પ્રેરણા મળી હતી અને પોતાના પરિવાર જનો ના અપાર આશીર્વાદ થી સાયકલ બનાવી હતી.