ભારત શ્રીલંકાની બીજી ટેસ્ટમાં સંગીન સ્થિતિમાં છે ત્યારે વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની પાંચમી બેવડી સદી ફટકારી છે.આ સાથે જ તેને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી ફટકારવાના બ્રાયન લારાના રેકોર્ડની બરાબરી કરી હતી.આ પહેલાં શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૦૫ રનમાં ઓલ આઉટ થઇ હતી. આ સાથે જ વર્ષમાં ૧૦ઇન્ટરનેશલ સદી ફટકારવા વાળોકેપ્ટન બન્યો.

-ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની 14મી સદી ફટકારી હતી જ્યારે મુરલી વિજયે ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.