જામનગર સમાચાર
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. ખંભાળિયા તાલુકાના ભંડારીયા પ્રાથમિક શાળાની બાંધકામની નબળા કામગીરીને રોકાવી અને ફરીથી ઉચ્ચ ગુણવત્તાનું નવનિર્માણ કરવાની સૂચના સાથે સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ત્યારબાદ જિલ્લાના બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
સાગર સંઘાણી