સુરત સમાચાર
ગુજરાત સરકારે જૂની નંબર પ્લેટ બદલવામાં ત્રણ ગણો ભાવ વધારો કર્યો છે . વાહન વ્યવહાર વિભાગએ આ કામ ડીલરોને સોંપ્યું છે . નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ કંપનીઓને સરકાર દ્વારા અપાયો છે . ટુ વ્હીલરની જુની નંબર પ્લેટ બદલવાના 160 હતા જેને બદલે 495 થશે અને કારની ફી 450થી વધારી 781 કરાઈ છે . વાહનોની લોન પૂરી થયા પછી RTO માંથી NOC નો ચાર્જ લેવાતો ન હતો પણ હવે 200 નો ચાર્જ ચૂકવવો પડશે.