ગુજરાત સાથે મારે જૂનો નાતો.. મેં 5 વર્ષ ગુજરાત માં રહ્યો છુ.. ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી.. મૂળભૂત સુવિધા પણ ના હતી.. પણ છેલ્લા 15 વર્ષ માં ગુજરાત નું ચિત્રા બદલાઈ ગયું છે .. ગુજરાત ના વિકાસ નું મુખ્ય કારણ જનતા હતી અને યોગ્ય માર્ગદર્શન બીજેપી દ્વારા અપાયું..
ગુજરાત ના વિકાસ ની ચર્ચા વિશ્વસ્તર પર થઈ છે.. કોંગ્રેસ પાર્ટી વિકાસ ને ગાંડો ગણાવી અપમાન કરી રહી છે .. હું રાહુલ ગાંધી ને કહું છું કે આજ ભારત માં કોઈ નું રાજ નહીં લોકતંત્ર છે.. જનતા જેને ચુને છે એ જ જનતા ના નેતા છે..
કોંગ્રેસ ના નેતા દ્વારા વારંવાર નરેન્દ્ર મોદી પર મજાક કરવામાં આવે છે શું આ છે કોંગ્રેસ ની નીચ માનસિકતા??
મોદી જી પોતાના દમ પર આગળ આવ્યા છે રાહુલ ગાંધી ની જેમ કોઈ કુટુંબ માં જન્મ લઇ ને રાજકારણ માં નથી આવ્યા
કર્ણાટક માં કોંગ્રેસ ની સાત માં ખેડૂત ના આત્મહત્યા માં 400 ગણો વધારો થયો છે આ છે કોંગ્રેસ ની વાસ્તવિકતા.. ખેડૂત ની આત્મહત્યા નું મુખ્ય કારણ તેમને ના મળતા ટેકા ના ભાવ જ છે.. ગયા વર્ષે જ્યારે કર્ણાટક માં દુકાળ પડ્યો હતો ત્યારે એકપણ વાર રાહુલ ગાંધી એ આ માટે મુલાકાત નથી લીધી ખેડૂતો ની..