અભિનેત્રી નિકિતા દત્તા હંમેશા તેની એક યા બીજી તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવતી રહે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ફરી એકવાર પોતાનો બોસી લુક ફેન્સ વચ્ચે શેર કર્યો છે. આ તસવીરોમાં તેનો સ્ટાઈલિશ અવતાર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. તાજેતરમાં અભિનેત્રી નિકિતા દત્તાએ તેના લેટેસ્ટ ફોર્મલ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેનો બોસી લુક જોઈને ફેન્સ ફરી ફિદા થઈ ગયા છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો