જો તમે તમારા ફોનમાં વાગતી રીંગમાં રીંગટોનમાં તમારુ નામ સાંભળવા ઇચ્છો છો….? અને જો તમે હેલ્લો સૃષ્ટી તમારો ફોન રીંગ કરે છે. ….અથવા તો હેલ્લો પ્રશાંત…ફોન ઉપાડો…એવું. સાંભળવા ઇચ્છતા હો તો એવું શક્ય છે અને આવું કરવા માટે કોઇ ચાર્જ પણ નહિં ચુંકવવો પડે. આ સિવાઇ તમે પોતાની અર્ધાગીનીનું નામ અથવા સોલમેટનું નામ પણ રીંગટોનમાં લાવ શકો છો, તો ચાલો જાણીએ કે આ બાબત કેવી રીતે શક્ય બને છે અને તેને કાર્યરત કેવા સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે….
– આના માટે કોમ્પ્યુટર કે મોબાઇલમાં સર્ચ રીંગટોનનો વિકલ્પ શોધો અને તેનાં પર ક્લિક કરો . જે એક બ્લુ રંગની પટ્ટીમાં દર્શાશે…..
– ક્લીક કરતાં જ નવું પેજ ખુલશે. જેના પર એક બોક્સ દેખાશે. એ બોક્સ ઉપર તમારુ અથવા જેનું નામ જોતુ હોય એ નામ લખો. અને રીંગટોનને સર્ચ કરો… સર્ચ કરતાં જ તમારી સામે અનેકો પ્રકારનાં રીંગટોન આવશે. રીંગટોન નીચે ડાઉનલોડનું ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરતાં જ નવું પેજ ખુલશે….
– આ ખુલેલાં પેજને સબસ્ક્રાઇબ કરી નીચે આવશો તો ડાઉનલોડનું ઓપ્શન દેખાશે. એ ઓપ્શન પર ક્લિક કરતા જ એક નવું પેજ ખુલશે અને રીંગટોન બનાવ લાગશે. સાથે જ ડાઉનલોડનું નિશાન બનીને આવતુ હશે. જેના પર ક્લિક કરી દો. અને તમારા મનગમતા નામ વાળી રીંગટોન ડાઉનલોડ થઇ જશે