માર્કેટ કરતા પણ સસ્તુ 10% થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તેમ જ સ્પેશિયલ ઓફર બાઈ વન ગેટ વન જેવી 1000 થી વધારે પ્રોડક્ટ હોલસેલના ભાવે રિટેઈલમાં મળશે
ગ્રાહકોના હિતની વાત સાથે આવ્યું ’છોટા મોલ’… રાજકોટમાં હવે ‘છોટા મોલ’ ગ્રાહકોને આપશે ’બડા ડિસ્કાઉન્ટ’નનદરેક વસ્તુઓ ઉપર 10 થી 50 ટકા સુધી ડીસ્કાઉન્ટનન365 દિવસ દરેક પ્રોડકટ હોલસેલના ભાવે રીટેઈલમાં મળશે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે મોલ કમ છોટી દુકાનનો પ્રારંભ રાજકોટના રાષ્ટ્રીય શાળાની સામે રાષ્ટ્રદીપ કોમ્પ્લેક્ષ ખાતે ‘છોટા મોલ બડા ડિસ્કાઉન્ટ’નો આજે તા.31ના ગુરૂવારના રોજથી શુભારંભ થઈ ગયો છે.આ મોલમાં દરેક વસ્તુઓ ઉપર 10 થી 50 ટકા સુધીનો ગ્રાહકને ડીસ્કાઉન્ટનો લાભ મળશે. આખું વર્ષ દરેક પ્રોડકટ હોલસેલના ભાવે રીટેલમાં મળશે.
રાજકોટમાં પ્રથમવાર છોટા મોલની શરૂઆત થઇ છે જ્યાં ફકત ગ્રાહકોના હિતની જ વાત કરવામાં આવશે. આ સ્થળ પરથી ગ્રાહકોને ફકત વિકેન્ડ કે તહેવાર ટાણે જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે. આ અંગે વિરલભાઈ મજીઠીયાની યાદી જણાવે છે કે અહિં મોલ તેમજ માર્કેટ કરતા પણ સસ્તુ 10 ટકા થી 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જેમાં દરેક સ્ટાન્ડર્ડ કંપનીનું સાબુ, શેમ્પુ, પાવડર, તેલ, ડિટરજન્ટ વગેરે. તેમજ સ્પે.ઓફર બાય વન ગેટ વન તથા બાય ટુ ગેટ વન જેવી 1 હજારથી વધારે પ્રોડકટની ઓફર આ મોલમાં ઉપલબ્ધ છે.
દરેક મોલ / માર્કેટ કરતા પણ સસ્તુએ પણ 365 દિવસ માટે દરેક પ્રોડકટ હોલસેલના ભાવે રીટેઈલમાં મળશે. ફ્રેન્ચાઈઝી અને ડીલરશીપ પણ આપવામાં આવશે.આ ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટ, બીએસએનએલના જીએમ યોગેશકુમાર ભાસ્કર, ભાજપ અગ્રણી પ્રવિણભાઈ કાનાબાર તેમજ અશોકભાઈ હીંડોચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે છોટા મોલ બડા ડિસ્કાઉન્ટ કંપની ધર્મનંદનમ ડીજીટલ પે પ્રાઈવેટ લિમીટેડના ડાયરેકટર વિરલભાઈ મજીઠીયા (મો.98240 50731), રોહનભાઈ મજીઠીયા (મો.94263 03094), ધીરેનભાઈ મજીઠીયા, પરેશભાઈ મજીઠીયા, અભિભાઈ મજીઠીયાએ આમંત્રીત મહેમાનોને આવકાર્યા હતા.
નાના ધંધાર્થીઓને ખૂબ ફાયદો થશે: રમેશભાઈ ટીલાળા
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે,છોટા મોલ બડા ડિસ્કાઉન્ટ વિરલભાઈ દ્વારા કરવામાં આવી આ પહેલ નાના ધંધાર્થી ભાઈઓ માટે ખૂબ સારી બાબત છે.આજે મોલ ડિસ્કાઉન્ટનો પર્યાય બન્યું છે.ત્યારે નાની દુકાનવાળા ભાઈઓને પણ ગ્રાહકોને સારી ઓફર આપવી છે પરંતુ આપે કઈ રીતે એનું સમાધાન હવે છોટા મોલ બડા ડિસ્કાઉન્ટમાં મળશ.ત્યારે આ નવા સોપાન બદલ વિરલભાઈ અને તેમની ટીમને હું અભિનંદન પાઠવું છું.
છોટા મોલ બડા ડિસ્કાઉન્ટને વટ વૃક્ષ બનાવવાનું વિઝન: વિરલભાઈ મજેઠીયા
વિરલભાઈ મજેઠીયાએ જણાવ્યું કે,નાના ધંધાર્થીઓ માટે નવી પ્રેરણા રૂપ બનશે છોટા મોલ બડા ડિસ્કાઉન્ટ પર્સનલ કેરની બ્રાન્ડેડ કંપનીની દરેક આઈટમ પર 10 થી 50 ટકા ડિસ્કાઉન્ટ મળી રહે છે. લોકોને પ્રીમિયમ વસ્તુ છૂટક તથા જથ્થાબંધ ખરીદી પર ડિસ્કાઉન્ટ મળી રહેશે. છોટા મોલ બડા ડિસ્કાઉન્ટ ની ફ્રેન્ચાઇઝી આપવાની શરૂ છે અમારી આ મોલની પહેલને અમે વટ વૃક્ષ બનાવવાનું વિઝન ધરાવ્યું છે. ગ્રાહક અને સારામાં સારું ખરીદી પર ડિસ્કાઉન્ટ મળી રહે તે માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.