નેશનલ સ્પોર્ટ્સ ડે
ઉમરગામ સમાચાર
આજે 29 સપ્ટેમ્બર એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાય છે. વિવિધ રમતોમાં ભારતનાં રમતવીરોએ સિદ્ધિઓ હાંસલ કરી છે. ત્યારે હાલના બાળકો અને યુવાધન રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેવો આશય સરકારનો છે.
આજના સ્પોર્ટ્સ ડે નિમિતે ઉમરગામ તાલૂકાનાં નારગોલ ખાતે દક્ષિણા વિધ્યાલય ખાતે શાળાકીય રમતોત્સવ યોજાયો હતો.એથલેટિક્સનીં રમતોમાં ભાગ લેવા મોટી સંખ્યામાં શાળાના બાળકો ભાગ લેવા આવી પોહોઁચ્યા હતા.
29 ઓગસ્ટ.2012 માં નેશનલ સ્પોર્ટ્સ ડે નીં ઉજવણીનીં શરૂઆત થઈ હતી.આજે હોકીનાં દિગ્ગજ મેજર ધ્યાનચન્દ નીં વર્ષગાંઠનીં યાદમાં ઉજવવવામાં આવે છે.