રાજકોટના નાગર બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓના સ્નેહમિલનના કાર્યક્રમમાં એક સુરે અવાજ ઉઠેલો કે પ્રાચિનકાળથી નાગર સમાજ અને નાગર સમાજની મહિલાઓ હંમેશા માટે પ્રજાના ઉત્કર્ષ અને સમાજના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે. ત્યારે હાલના સમયમાં ભાગલા પાડો અને રાજ કરોની નિતીથી તેમજ જ્ઞાતિ, જાતિના વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરતા અને સમાજના વિકાસને રૂધતા પરિબળોને દૂર કરી નરેન્દ્રભાઈ મોદી તેમજ વિજયભાઈના વિકાસલક્ષી યજ્ઞમાં આપણે પ્રચંડ શક્તિથી સાથ સહકાર અને આહુતી આપીએ. કાર્યક્રમમાં અંજલીબહેન રૂપાણી હાજર રહ્યાં હતા. તેમણે ભાજપ શાસનમાં ગુજરાતી મહિલાઓનું નમૂનેદાર સશક્તિકરણ થયાનું જણાવતા કહ્યું હતું કે, ગુજરાતની સન્નારીઓ ફૂલ નહીં ચિનગારી હોવાનો અહેસાસ કોંગ્રેસને ચૂંટણીમાં થઈ જવાનોછે.
Trending
- #MaJaNiWedding : મલ્હાર ઠાકર અને પૂજા જોશીની મહેંદીનું સેલિબ્રેશન
- વિશ્વનો પ્રથમ માનવ કોણ હતો, જેની શોધથી માનવ વિકાસની સમગ્ર વાર્તા બદલાઈ ગઈ?
- નાના-મધ્યમ ઉદ્યોગોના વિકાસ થકી દેશની પ્રગતિમાં અનેરૂ યોગદાન
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ