77મો સ્વતંત્રતા દિવસ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે ભાતની ઓળખ બની ગયેલા સ્મારકોને પણ ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. જેની તસ્વીરો જોઈને પણ આંખો અંજાઈ જશે.. મંત્રમુગ્ધ કરતી તસ્વીરોનો આનંદ માણવા અહી જુઓ…
રાઇસીના હિલ્સ, દિલ્લીમાં આવેલી આ હિલ્સને ત્રિરંગી લાઇટો ગ્વારા શ્ંગરિત કરવામાં આવી કછે.
મુંબઈ એટ્લે ભારતની આર્થિક રાજધાની જ્યાનું છત્રપતિ શિવજી મહારાજ ટર્મિનસ અને BMCની કચેરીને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો છે એ પણ ત્રિરંગાની તદર્શ પ્રતીતિ કરવાએ છે.
દેશના રાષ્ટ્ર ધ્વજની સ્વરૂપમાં રાજસ્થાન વિધાનસભાને લાઇટિંગ કરવામાં આવ્યું હતું જે જયપુરમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા વગર રહ્યું નહોતું.
77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે કર્ણાટક્ની વિયાધનસભા ને પણ સોળે શણગાર કરવામાં આવ્યા હતા અને બેંગલોરમાં તેને અલગ જ અંદાજમાં જોવા મળી હતી.
હૈદરબદના ચાર મિનારા વિશ્વ પ્રસિદ્ધ છે તો એ પણ ભારતની આઝાદીના દિવસે દેશનું પ્રાતિક બન્યા હતા.
કલકત્તાનું રાજભવન તો એવી રીતે શણગાર્યું હતું કે જાણે એ હિંદુસ્તાનનો શિર તાજ હોય
જમ્મુ-કાશ્મીરનો લાલ ચોક પહેલા આતંકવાદી હુમલાથી ઘેરાયેલો રહેતો હતો પણ હવે તેને પણ ત્રિરંગાના રંગે શણગાર સજાવ્યો છે.