વાંકાનેરનાં જીનપરા હાઈવે જૂના જકાત નાકા પાસે પેવર બ્લોકનું  કામ કોન્ટ્રાકટર દ્વારા નબળું કરવામાં આવતાં નગર પાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાથી આ કામ તોડી પાડવામાં આવ્યું હતું. 

Screenshot 23 1

આશરે ૧૫ લાખ જેવી રકમ નું પેવર બ્લોક નું કામ કોન્ટ્રાકટર દ્વારા ધારા ધોરણ મુજબ કરવામાં ન આવતાં વાંકાનેર નગરપાલિકા નાં ચિફ ઓફીસર ની સૂચના થી બાંધકામ શાખા નાં એન્જિનિયર મહેશ ભાઈ ચૌહાણની હાજરી વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું.

Screenshot 22 2

                    આ  કામ આજે તોડી પાડી ફરી એજ કોન્ટ્રાકટર ને ધારા ધોરણ મુજબ આ કામ શરૂ કરવાની સુચના આપવામાં આવી હતી.

Screenshot 21 2 

કેતન ભટ્ટી વાંકાનેર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.