સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કુડા ચોકડી હાઈવે સ્ટોન પાર્ક તોરણ હોટલ પાસે પથ્થરની લાટી માં કામ કરતા બળદેવભાઈ ઝાલાભાઇ ભરવાડ નામ નાં 34 વર્ષ નાં યુવાન ને સોટ લાગતા ઘટના સ્થળે મોત યુવાને વીજ સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે યુવાન નાં બંને પગમાં અને માથાના ભાગની પાછળ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ સોટ લાગતા યુવાન નું મોત થતાં સોક ની લાગણી ફેલાઇ ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી ત્યારે પી,જી,વી,સી,એલ ના અધિકારીઓ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને બનાવની વિગત ની તપાસ હાથ ધરી હતી ત્યારે વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…