વોક-વે માં 60 ટકા, અક્ટિવમાં 70 ટકા, ક્રોકસમાં પ0 ટકા, વિવાડોમાં 60 ટકા, આઇડીમાં પ0 ટકા સુધીનું ડિસ્કાઉન્ડ ઓફર: બહોળી સંખ્યામાં લોકો કરી રહ્યા ખરીદી
મોજીલા રાજકોટીયન્સ ખાવા-પિવા, હરવા ફરવા સાથે શોપીંગ કરવાના પણ એટલા જ શોખીન હોય છે. ત્યારે રાજકોટમાં ક્રિસ્ટલ મોલમાં આવેલ વોક-વે શો રૂમ ખાતે આકર્ષક સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ બ્રાન્ડસના ફુટવેર કલેકશનમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ડ ઓફર્સ આપવામાં આવી રહી છે. વોક-વે પોતાના સ્પેશ્યલ રીઝનેબલ અને કમ્ફર્ટ કલેકશન માટે જાણીનું છે. વોક-વે માં યોજાયેલા સેલમાં વોક-વે બ્રાન્ડમાં 60 ટકા ડિસ્કાઉન્ડ આપવામાં આવી રહ્યું છે.
વોક-વે માં બીજી એકટીવ, વિવાડો, ક્રોકસ, રેડ ચફિ કેમ્પસ લિબર્ટી વગેરે ફુટવેર બ્રાન્ડમાં પણ સ્પેશ્યલ ઓફર્સ આપવામાં આવી રહી છે. વોક-વે માં મેન્સવેર, લેડીસ વેર તથા કિડસ વેરમાં રેગ્યુલર, સ્પોર્ટસ એથનીક કલેકશમાં યુનિક સાથે વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યાં છે. વોક-વે માં યુનિટ કલેકશન સાથે બેસ્ટ કવોલીટી આપવામાં આવે છે.
અમારે ત્યાં બેસ્ટ કવોલીટી સાથે અર્ફોડેબલ પ્રાઇમમાં ફુટવેરનું કલેકશન ઉપલબ્ધ: નિલેશ વાણીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં વોક-વે શોરુમના બ્રાન્ચ મેનેજર નિલેશ વાણીયાએ જણાવ્યું હતું કે, વોક-વે શોરુમમાં હાલ અમારી ઇન-હાઉસ વોક-વે બ્રાન્ડમાં 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં મેન્સ લેડીસ અને કિડસવેરમાં સ્પોર્ટસ, રેગ્યુલર, એથનીક કલેકશનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. તથા બીજી એકટીવ બ્રાન્ડમાં અપ ટુ 70 ટકા ક્રોકસમાં પ0 ટકા આઇડી બ્રાન્ડ પ0 ટકા ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. અમારે ત્યાં સાધારણ વર્ગને પોસાઇ તેટલા બજેટમાં કમ્ફટેબલ સાથે બેસ્ટ કવોલીટીના ફુટવેર મળી રહે છે. જેમાં લેડીસમાં 499 થી ફુટવેરની ખરીદી કરી શકાય છે.
જેમાં વિશાળ ખજાનો ઉપલબ્ધ છે. જયારે મેન્સમાં 599 થી ફુટવેરની ખરીદી કરી શકાય છે. જેમાં ચપ્પલ, શુઝ,સેન્ડલ ઉપલબ્ધ છે. અમારા વોક-વેની વિશેષતાએ છે કે અમે ગ્રાહકોને બેસ્ટ સર્વિસ સાથે આફટર સેલ્સ સર્વિસ પણ ઉપલબ્ધ કરીએ છીએ. અમારે ત્યાં ગ્રાહકોને મનપસંદની ડિઝાઇન, કવોલીટી અને રીઝનેબલ પ્રાઇઝ ત્રણેય મળી રહે છે. અમારે ત્યાં બેલ્ટ, મોજા, વોલેટ, પર્સ સહીતની એસેસરીઝમાં પણ વિશાળ રેન્જ મળી રહે છે.હજુ સેલ ચાલશે જ નવો સ્ટોક પણ આવશે. તો વધુમાં વધુ લોકો ખરીદી કરવા આવે તેવો અનુરોધ છે.