-
- બાજરી કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તેના સેવનથી શિયાળામાં થનારી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે.
- બાજરી ખૂબ ભારે હોય છે જેથી તેની ભાકરી ખાવાથી લાંબા સમય સુધીભૂખ લાગતી નથી. તેમા ટ્રાયપ્ટોફેન અમીનો એસિડ જોવા મળે છે. જેનાથી પેટ ભરેલુ લાગે છે.
- વધતુ વજન આજકાલ દરેકની સમસ્યા છે. આવા લોકો માટે બાજરી એક વરદાન સાબિત થાય છે. શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને તેનાથી વજન વધી જાય છે. પણ બાજરીની રોટલી ખાવાથીવજન ખૂબ કંટ્રોલમાં થઈ જાય છે.
- તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથીકોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી.
- ગર્ભવતી સ્ત્રીઓએકેલ્શિયમની ગોળી ખાવાને બદલે રોજ બાજરીની બે રોટલી ખાવી જોઈએ.
- બાજરીમાંઆયરનપણ એટલુ અધિક હોય છે કે લોહીની કમીથી થનારા રોગ પણ થતા નથી.
- લીવરની સુરક્ષામાટે પણ આનુ સેવન લાભકારી છે.
શિયાળામાં બાજરી ખાવથી થશે આ ફાયદા
Previous Articleઉલ્ટી ગંગા….. અહીં ગુરુદેવ શિષ્યોને પગે લાગે છે….
Next Article જૂનો સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આટલી બાબત