આ વર્ષનું ચોમાસું વિશિષ્ટ છે. હવાનું દબાણ જલ્દી બની જાય છે, પાકિસ્તાન, રાજસ્થાનના ભાગમાં જવું જોઈએ એની બદલે જુનની શરૂઆતમાં ગુજરાતમાં ચોમાસું બેઠું.
બીપરજોય વાવાઝોડા પછી લો પ્રેશરના કારણે અરબસાગરમાં જબરદસ્ત લો પ્રેસર બન્યું હોવાથી અને પશ્ચિમ ઘટ અને સૌરાષ્ટ્રના દરિયા કાઠે તેનો મારો વધુ બની રહ્યો હોવાથી તેમજ અરબસાગર અને બંગાળની ખાડીમાં ખાંચો ન મળવાથી આ વરસાદી માહોલ જામ્યો છે.
વધુ વિગત મેળવવા લીન પર ક્લિક કરો
આ લગભગ ૨૪ જુલાઈ સુધી સૌરાષ્ટ્રના ભાગોમાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
પાકને નુકશાની થવનો ભય, ઢોરમાં પણ વરસાદ અને ભેજ વાળા વાતાવરણને કારણે બીમારી વધવાની શક્યતા વધરે રહેશે. નીચાણવાળા પાકોને ભારે નુકશાન થઇ શકે છે.
24 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં ૨૬ જુલાઈ પછી પ્રેશર ઉભું થવાના અને ઓગસ્ટમાં એક પછી એક પ્રેશર બનશે જે ૩-૪ ઓગસ્ટ સુધી લો પ્રેશર થાશે જેની દક્ષીણ ગુજરાતમાં વધુ અસર રહેશે તેમજ સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાશે.