અકસ્માતે ઘવાયને સિવિલમાં સારવારમાં આવેલા દર્દીને કાઉન્સિલિંગ દ્વારા દારૂનું વ્યસન છોડાવવામાં ટીમ હેલ્પ ડેસ્ક અને નર્સિંગ સ્ટાફ સફળ: પરિવાર આખા એ ગાડા ભરી ભરીને આપ્યા ‘આશિર્વાદ’
ઈશ્વર પરમેશ્વર તારણહાર ભગવાન આપણી વચ્ચે જ બિરાજમાન છે ક્યારેક ક્યારેક સત્કાર્યના માધ્યમથી આજે પાટે ચડી ગયેલી જિંદગી ને સીધી રાહ પર લાવીને માણસના ખોડીયારમાં ભગવાન કામ કરી જાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગવાયને દાખલ થયેલા પ્લોટ માટે હેલ્પ ડેસ્ક ખરા અર્થમાં ભગવાન સાબિત થઈ હતી અને પ્લોટનો વર્ષો જૂનો વ્યસન છોડાવવા નિમિત બની હત આ દર્દી માટે રાજકોટ સિવિલની હેલ્થ ખરા અર્થમાં ભગવાન તુલ્ય બની હતી કહેવાય છે કે ,વ્યસનીનું વ્યસન છોડાવવું લોઢાના ચણા ચાવવા બરાબર છે.પરંતુ અહીં વ્યસની દર્દીનું વ્યસન છોડાવવા માટે સિવિલ હોસ્પિટલના ખુદ છ.ખ.ઘ અને નોડલ ઓફિસર .ઇં.છ. મેનેજર ભાવનાબેન સોનીના માર્ગદર્શન હેઠળ હેલ્પ ડેસ્ક મેડિકલ સોશિયલ વર્કર સ્ટાફ, દ્વારા કાઉન્સેલિંગ કર કરીને વર્ષો જૂના દારૂના બંધારણને એક ઝાટકે છોડાવીને આધેડને નિર્વશની નવું જીવન આપ્યું હતું. દારૂ ને દારૂડિયો નહીં પણ દારૂ જ દારૂડિયા ને પી જાય છે આ કહેવત જરાય ખોટી નથી
કાઉન્સેલર ભાવનાબેન સોની કહેવું છે કે દારૂ પીવાથી દર્દી કે કોઈ પણ વ્યક્તિને પહેલા તેમના મગજ પર અસર પડે છે. વ્યક્તિ માનસિક બીમારીમાં જતો રહે છે. તણાવ ,અને હતશા , મા ધકેલાય છે તેમજ શરીરના આંતરિક અવયવોમાં ખૂબ જ નુકસાન થાય છે. આર્થિક નુકસાન, સાથે વ્યક્તિના કુટુંબ અને પરિવારને પણ ઘણું નુકસાન થાય છે જો સિવિલ હોસ્પિટલ થી દર્દી શારીરિક રીતે સાજા થઈને જશે ,તો પણ તેમની જૂની કુટેવ દારૂ પીવાની જે જવાની નથી માટે તેના માટે દર્દીનું યોગ્ય કાઉન્સેલિંગ કરી વ્યસનથી છુટકારો અપાવવો પણ ખૂબ જ જરૂરી છે.આવી જ એક ઘટના: સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે બની હતી
જેમાં દર્દી ખોડાભાઈ લવજીભાઈ ઝિંઝુવાડીયા ને 10/06/23 ના રોજ,કેસરી હિન્દ પુલ નીચે છકડાવાળા એ ઠોકરે લેતા હાથ અને પગ નાં ભાગે ઇજાગ્રસ્થાલમાં સિવિલમાં ખસેડાયા હતા અને 25 દિવસ સુધી સારવાર દરમિયાન સ્ટાફને ખબર પડી કે દર્દી તો પાક્કા “બંધાણી” છે હેલ્પ ડેસ્કના ના છગનભાઈ પરમાર ને વાત ધ્યાને આવતા ટીમ આખી કામે લાગી ગઈ વર્ષોનું બંધાણ જટ દઈને કેમ છૂટે ?પરંતુ અહીં વ્યસની દર્દીનું વ્યસન છોડાવવા માટે સિવિલ હોસ્પિટલના ખુદ છ.ખ.ઘ અને નોડલ ઓફિસર .ઇં.છ. મેનેજર ભાવનાબેન સોનીના માર્ગદર્શન હેઠળ હેલ્પ ડેસ્ક મેડિકલ સોશિયલ વર્કર સ્ટાફ, કામે લાગી ગયું ખોડાભાઈને સારવાર સાથે દારૂ ના ગેરફાયદા પરિવાર અને આર્થિક બરબાદી અંગે સમજાવ્યું દર્દીને પણ વાત ગળે ઉતરી અને દારૂ ન પીવાનો સંકલ્પ લઈ લીધો.
આ દર્દીની સમસ્યા ની જાણ કીર્તિબેન મુછડીયા હેલ્પ ડેસ્કના કર્મચારી ને થતાં તેઓ પણ દર્દી નું વ્યસન છોડાવવા થોડો સમય આપ્યો. બંને કાઉન્સેલરને લાગ્યું કે હજુ થોડો સમય તેમને કાઉન્સેલિંગ કરશું તો સો ટકા સુધારા આવી જશે અંતે સફળતા મળી. દર્દી પોતાની ખુશીથી દારૂની . દારૂ ન પીવાની શપથ લીધી અને સિવિલ હોસ્પિટલમાંથી રજા લીધી, રજા લેતી વખતે દર્દી હર્ષ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા .આમ હેલ્પ ડેસ્કના સ્ટાફ સાથે મળીને દારૂ ક્યારેય ન પીવાના શપથ લેવડાવ્યા હતા.
આમ મેડિકલ સોશિયલ વર્કર છગનભાઈ પરમાર અને હેલ્પ ડેસ્ક ના સ્ટાફ એક વ્યક્તિને નવજીવન આપવા નિમિત બન્યા દર્દી ખોડાભાઈ લવજીભાઈ ઝીંઝુવાડીયા ના ચહેરા પર સ્પષ્ટ પણે ખુશી જોવા મળી રહી હતી .જેમના પાછળ. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ,આસિસ્ટન્ટ પ્રોફેસર ,રેસિડેન્ટ ડોક્ટરો ,તેમજ નર્સિંગ સ્ટાફ અને પટાવાળા દ્વારા યોગ્ય સારવાર અને સંભાળ ડોક્ટરોની સમયસર સારવારથી દર્દીને નવી જિંદગી મળી હતી. અને જિંદગીમાં ક્યારેય વ્યસન ન છૂટે તેવી માનસિકતા અને મજબૂરીના માહોલમાં માત્રને માત્ર હેલ્પ ડેસ્ક ની લાગણી અને કાઉન્સેલિંગથી જુના બંધાણીને દારૂની છૂટી ગઈ આમ રાજકોટ સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્ક માનવ મંદિર બનીને એક મહામૂલા માનવીની જિંદગી રગદોળાતા બચાવીને નવજીવન આપવા માટે નિમિત બની