ભારત દેશભરમાં ૪૬ નેટવર્કનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે વિકસિત દેશોનું વલણ 5G ફોન તરફ ચાલી રહ્યુ છે, બની શકે કે ૨૦૨૦ સુધીમાં મોબાઇલ નેટવકર્સની પાંચમાં જનરેશનની ટેકનોલોજી એટલે કે 5G દુનિયાભરમાં ઉપયોગ લેવાતી થઇ જશે. 5Gની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે પણ આખરે આ સ્માર્ટ ફોનની એક જલક ચિપમેકર કં૫ની ક્વોલકોમે દેખાડી છે.
તેમની પ્રોટોટાઇપ ડિવાઇસ તૈયાર છે આ ડિવાઇસ રેફરન્સ ડિઝાઇન છે, જેનો ઉપયોગ ટેસ્ટિંગ માટે કરવામાં આવશે, ક્વોલકો મમા LED અને ૫૬ મોડેમ્સના માર્કેટિંગ હેડ શરીફ હન્નાએ આ ડિવાઇસનો ફોટો ટ્વિટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ડિવાઇસ મલ્ટી મોડ હશે, એટલે કે તે ૨૬,૩૬, ૪૬ નેટવર્ક પણ સપોર્ટ કરશે. ક્વોલકોમ અત્યારે પોતાની પેરેન્ટ કં૫ની સોફ્ટબેન્ક સાથે મળીને ૫૬ ટેકનોલોજીને ડેવલોપ કરવા પર કામ કરી રહ્યો છે કં૫નીનો દાવો છે કે જો તેમનું કામ યોગ્ય દિશામાં ચાલતુ રહેશે. તો ૨૦૧૯ સુધીમાં બધે સ્માર્ટફોન આવી જશે.