અલ્પસમયની સીજનવાળી રાયણ આરોગ્ય માયે ફાયદાકારક
હાલમાં ઉનાળાની શરૂઆત અને આંકડા તાપમાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઉનાળુ ફળ પણ આવવાના માર્કેટમાં શરૂ થયા છે જેમાં મધ્યમ વર્ગના લોકો માટે ખાસ કરીને સાકરટેટી અને તરબૂચ સસ્તા ભાવે ગણાય અને મધ્યમ વર્ગના પરિવારો આ ફળ ખરીદ કરી અને પોતાના બાળકો અને પોતે સાથે બેસીને ખાઈ શકે છે ત્યારે મોટા ગજાના લોકો કેરીની ખરીદી કરી અને 200 થી 300 રૂપિયા કિલો વેચાતી કેરી મોટા ગજાના વેપારીઓ કેરીની ખરીદી કરી અને કેરી ખાઈ રહ્યા છે ત્યારે આજે ઉનાળામાં જોવા મળતું અને સામાન્ય દિવસો જ રહેતું એવું ફળ રાયણુ માર્કેટમાં જોવા મળી માર્કેટમાં તો લગભગ 150 જેટલી લારીઓ ફ્રુટ અને શાક બકાલા નો વેપાર કરી રહી છે પરંતુ માત્ર એક જ લારીમાં રાયણું જોવા મળી હતી ત્યારે વેપારીઓ પ્રથમ આ લારી ઉપર દોડી આવતા હતા અને પૂરતા હતા કે શું ભાવ છે ત્યારે રાયણુ વેચનાર ફેરીઓ વટથી કહેતો હતો કે 200 રૂપિયા કિલો આમ છતાં પણ વેપારી મિત્રો ફટાફટ રાણી કોઈ અઢીસો આપો કોઈ 500 આપો તો કોઈ કિલો રા ય ણું પણ ખરીદ કરતો હતો આ મારી તે આજે સુરેન્દ્રનગર શાકમાર્કેટમાં અસંખ્ય લારીઓ હોવા છતાં પણ એક જ લારીમાં રાયણું જોવા મળતા ફટાફટ વેચાણ થઈ ગયું હતું અને રાયણું ઉનાળાના આકરા તાપમાન માટે ફાયદાકારક ગણાય છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમ વખત ઉનાળાની શરૂઆત સાથે જ રાયણુ જોવા મળી હતી ત્યારે આમ જોવા જઈએ તો મીઠાઈ અને ફરસાણ કરતા તો આ ફ્રુટ સસ્તુ જ ગણાય ત્યારે લોકો ગમે તેટલી મોંઘી હોય છે પરંતુ માર્કેટમાં સામાન્ય દિવસોમાં આવતી આ રાયનું ખરીદ કરે છે.