લો પેસ્ટીસાઈઝ અને લો રાસાયણિક ખાતરના કોન્સેપ્ટથી સિધ્ધાંતો ચાણક્ય બન્યું લોકો માટેનો સ્વાસ્થ્યવર્ધક ખજાનો
રાજકોટના આંગણે સિધ્ધાંતો ચાણક્ય સ્પાઇસિસ અને ગ્રોસરીનું જડૂસ હોટલની પાસે,પારિજાત કોમ્પ્લેક્સ કાલાવડ રોડ ખાતે દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યું હતું.સુરેશભાઈ પટેલે લો પેસ્ટીસાઈઝ અને લો રાસાયણિક ખાતરના કોન્સેપ્ટ સાથે સિધ્ધાંતો ચાણક્યમાં દેશી ઓહડિયાનો પ્રારંભ કર્યો છે.
આવનારી પેઢીને હેલ્થનો કોન્સેપ્ટ આપવા હેતુ સિદ્ધાંતો ચાણક્ય ની શરૂઆત કરવામાં આવી છે.સુરેશભાઈ પટેલે તેમના જીવનના 7 થી 8 વર્ષ આ ક્ષેત્રમાં ખેડાણ કર્યા બાદ આ કોન્સેપ્ટને આખરી ઓપ આપી શરૂઆત કરી છે.લોકોએ તેમના સ્વાસ્થ્યની પહેલી જાળવણી તેમના રસોડાથી કરવાની છે.રસોડાના દેશી ઓહડિયા લોકોના સ્વાસ્થ્ય માટે જ અતિ આવશ્યક છે.
ત્યારે રસોડાની તમામ સામગ્રી સિદ્ધાંતો ચાણક્યમાં મળી રહેશે.મગદેશી- રાજસ્થાની, જંગ બોલ્ડ – રાજસ્થાની, વાલ – કચ્છી, વટાણા સફેદ – કર્ણાટક, વટાણા ગ્રીન – કર્ણાટક, મગ ફાળા – રાજસ્થાની, મગ છળી -રાજસ્થાની, અળદ છનીં – રાજસ્થાની, ચણાદાળ – મધ્ય પ્રદેશ, અળદ હાડા – ખહારાષ્ટ્ર, અળદ આખા – મહારાષ્ટ્ર, ચોળી – બ્રાઝીલ, ધોળી – મદ્રાસ, સફેદ ચણા – માધ્ય પ્રદેશ, ખીંચડીયા ચોખા – છત્તીસગઢ, દેશી ચણા બોલ્ડ – કર્ણાટક, દેશી ચણા – કર્ણાટક, મીક્ષદાળ, કસુર દાળ – દૌલી, રાજમા – ચાઈના, રાજમા – બરખા, રાજા – નથી. આ બધા મરદાય, ઘઉં અને ચોખાના મોટા ઉત્પાલીકાશ્મીરી, તુવેરદાળ – ડાંગ જીલ્લો, ધાણી – રામગઢ, જીરૂ બોલ્ડ બાડમેર, ધાણાજીરૂ, રાઈ, મેથી, સક્રેટ તી, અજમા હાલારી, વરીયાળી – આબુ રોડ.હાઈસ્ક્વોલીટી તેજાના છે. આખા મરી, સફેદ મરી, તજ, લવીંગ, જાવંત્રી, શુડ પંજો, બાદીયા, જાયફળ, એચી, એલ્યો, ખસખસ, મરી પાવડર, લસણ –
હાઇકવોલીટી ડાઇકુટ : કાજુ, અખરોટ, કાજુ ડાડા, પીસ્તા, ખારા પીસ્તા, બદામ એસ.પી., કીસમીસ, કાળી, કીસમીસ, અંજીર, ખારેક, બદામ લોકોને મળી રહેશે.દર સોમવારે સિદ્ધાંતો ચાણક્ય બંધ રહેશે.
તમે કોઇપણ માર્કેટીંગ પાર્ટીના વેપારી ને પુછો બાડમેરનું બોલ્ડ જીરૂ, રામગજની પાળી છે શું? બાકી તો સ્વીાઇના યુગમાં તમારે કેવા બાપનું શું જોઇએ છે તે ભાવમાં તૈયાર કરી દેવા વાળા પણ કાજર જ છે. પણ વરે આપણને કોઇની તંદુરસ્તી સાથે પડો કરવાનો કોઈ શોક આપેલ નથી,તમે મણાંજ પેપર માં વાંચેલુ ચા કે રાજકોટ માનવાબીકા એ રાતો રાત 800 પાણીની 60 બંધ કરી દેવી પડી. શું કામ ? કેન્દુસ્તાનના 41 પ્રીન નદી માંથી ગુજરાતની નદી છે.
અને બીજા નંબરની પ્રવત નહીં શાબરમતી છે. એટલે જ મેં કીધું છે કે જે વસ્તી ન પીવા લાયક પાણી નથી તે ધરતીની અનાજ નો એકપણ દાણો નહી. તેમ વેપાર કે કોઇ પણ ક્ષેત્રમાં ચાણક્ય નોતી અપનાવો છો તો હવે સેલમાં સાંવતો ચાણકયના અપનાવવાનો સમય સાચો છે.
આવનારી પેઢીને હેલ્થનો કોન્સેપ્ટ આપવો છે:સુરેશભાઈ પટેલ
સિધ્ધાંતો ચાણક્યના ઓનર સુરેશભાઈ પટેલે જાણવ્યું કે, લોકોનું સ્વાસ્થ્ય તેમના રસોડાથી શરૂ થતું હોય છે લોકોને સ્વાસ્થ્યવર્તક સારી ક્વોલિટીની વસ્તુઓ પીરસવા હેતુ આ આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે આવનારી પેઢીને મારે હેલ્થનો કોન્સેપ્ટ આપવો છે. ગૃહિણીઓ આજે આ દેશી ઓડિયાની કોઈપણ રેસીપી કરશો તો તેમના પરિવારના સ્વાસ્થ્યમાં ખૂબ સારું ફાયદાકારક નીવડ છે જે કોઈ ગૃહિણી અમારા દેશી અહોડીયાની વસ્તુઓથી રસોઈ કરવા માટે તત્પર છે.તે પહેલા અમારી મુલાકાત ચોકસલે.