ટેલિકોમ કંપનીઓના સેન્ટર પર જઇને મોબાઇલ સિમને આધાર સાથે લિન્ક કરવાની ઝંઝટમાંથી ટૂંકસમયમાં છૂટકારો મળી શકે છે. પહેલી ડિસેમ્બરથી આ કામ તમે ઘેર બેઠા ઓનલાઇન કરી શકશો. શુક્રવારે યુઆઇડીએઆઇ અને… ટેલિકોમ કંપનીઓ સાથે થયેલી બેઠકમાં આ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. હાલમાં ગ્રાહકો ટેલિકોમ કંપનીઓના સેન્ટરમાં જઇને સિમને આધાર સાથે લિન્ક કરાવી શકે છે. તેમાં થતી પરેશાનીને જોતા ડિપાર્ટમેન્ટ ઓફ.. ટેલિકોમ (ડીઓટી)એ કંપનીઓને ઓનલાઇન ફેસિલિટી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. …
– યુઆઇડીએઆઇના એક સીનિયર અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, 6 ફેબ્રુઆરી દેશમાં તમામ કન્ઝ્યુમર્સની સિમ આધાર સાથે લિન્ક કરવાની આખરી તારીખ છે
Trending
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં….
- ઈચ્છો છો કે તમારું બાળક તમારી સાથે દરેક વાત શેર કરે, તો…
- આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર આ સમયે મેટ્રો સેવા રહેશે બંધ
- શું તમારા ચહેરાનો રંગ કાળો થઈ રહ્યો છે ? આ વિટામિનથી લાવો ચમક !!
- 1 મેથી સેટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ કરવાના સમાચાર પર સરકારનું મોટું નિવેદન..!
- સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ FIR દાખલ!!!
- TVS Apache RR310 દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- ઘરફોડ ચોરી કરનાર ફરાર આરોપી ઝડપાયો!!!