દેશમાં ગાયોની રક્ષા મામલે ઘણા સમયથી રાજકારણ ખેલાઈ રહ્યું છે. ગુજરાત સહિતના રાજ્યોની સરકારોએ ગાયોની રક્ષા માટે કાયદો પણ ઘડ્યો છે. ત્યાર ગૌરક્ષા માટે એક મુસ્લિમ ગૌભાક્તે અનોખો રસ્તો અપનાવ્યો છે. રાયપુરનો મોહમદ ફૈઝ ખાન ગૌરક્ષા મામલે થતી રાજનીતી સામે ગૌસેવા સદભાવના પદયાત્રા શરૂ કરી છે. જેના અંતર્ગત તે લેહથી કન્યાકુમારીના ૧૨૦૦૦ કિમી આવરી લેશે. તે હાલ ૧૩૦ દિવસમાં ૨૧૦૦ કિમીની પદયાત્રા પૂરી કરી વારાણસીથી નીકળી ગયો છે. રોજનું 25-૩૦ કિમીનું અંતર કાપી તે અમૃતસર ૨૦૧૯માં પહોચે તેવી શક્યતા છે.
Trending
- અડધા ભારતને SIPની 12x12x24 ફોર્મ્યુલા ખબર નથી, જાણશે તે બની જશે 2 કરોડ રૂપિયાનો માલિક
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી