ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખૂબ જ ખેચ તાણ વાળો માહોલ જોવા મળી રહ્યો છે… બંને પક્ષ એક બીજા પર આક્ષેપ બાજી કરતાં જોવા મળે છે.. અને પોત પોતાના કરેલા કામ ને વાગોળયા કરે છે.. આવા સમય પર એક ખૂબ જ વિચિત્ર ઘટના બની છે…
ચૂંટણીને લઈ ને માહોલ ખૂબ જ ગરમ છે ત્યારે ભારતની એક ઉર્દુ ન્યૂઝ ચેનલ પર ચાલી રહેલી ડિબેટ દરમિયાન માહોલ અચાનક ગરમાયો હતો અને બે પક્ષ વચ્ચે હુબ્બૂલ વતની ની બાબત પર બોલાચાલી થઈ તે દરમિયાન ભાજપના પ્રવકતા નવીન કુમાર સિંહને અચાનક વન્દે માતરમ ગાવાનું કહેવામા આવ્યું પરંતુ તેઓ થોડા ખચકાયા અને ઊચા આવાજ થી બોલવા લાગ્યા પરંતુ ગાઈ ના શક્યા..
આ વિડીયો જુઓ કઈ રીતે બની આ સમગ્ર ઘટના…
@BJP4India की ये कैसी देशभक्ति..? #VandeMatram नहीं गा पाये #BJP प्रवक्ता..फोन में देखने के बावजूद नहीं गा सके वंदे मातरम्#ZeeVideo pic.twitter.com/t3mUyxqS8u
— Zee Salaam (@zeesalaamtweet) October 28, 2017
ડિબેટ દરમિયાન તેઓ પોતાના ફોનમાં વન્દે માતરમ નું ગીત જોઈને ગાવા લાગ્યા પરંતુ તેમાં પણ કઈ ફાવયુ નહીં અને વચ્ચે થી જ અટકી ગયા..