બૉલીવુડ એક્ટર રણબીર કપૂર સાથે સીગરેટ પીવાવળી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન હાલ ચર્ચામાં આવી છે. આ વખતે તેમનો કોઈ ફોટો વાઇરલ નહીં થયો પરંતુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તે કાલા ચશ્મા વાળા અંદાજમાં જોવા મળી રહી છે. રણબીર કપૂરની એક્સ ગર્લ ફ્રેન્ડ કૈટરીના કેફના એક સોંગ પર માહિરતા સેલફી ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ દિવસોમાં મહિરા પોતાની જલ્દ રીલીઝ થવાની ફિલ્મ વરના ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 17 નવેમ્બરે રીલીઝ થશે. એ પહેલા માહિરા એ શાહરુખ ખાનની ફિલ્મ રઈસમાં તેમની પત્નીનું કિરદાર નિભાવયતું હતું. જેને દર્શકોએ ઘણું જ પસંદ કર્યું હતું. પાકિસ્તાની કલાકારો પે ચાલતા વિવાદના કારણે માહિરાફિલ્મના પ્રમોશન માટે ભારત આવી ન હતી. આ પહેલા માહિરના રણબીર સાથે ના ફોટા પણ વરાળ થયા હતા. અને તેને સોશિયળ મીડિયામાં ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.