અબતકની મુલાકાતમાં ગીરગંગા પરિવારના ટ્રસ્ટીઓએ ગૌ કાસ્ટના નિર્માણ કરી તમામ હોલિકામાં ગૌ કાસ્ટના ઉપયોગનું લક્ષ્ય હોવાની આપી વિસ્તૃત માહિતી
સમગ્ર વિશ્વમાં અત્યારે જળ જમીન અને જંગલ બચાવવાની આવશ્યકતા પર ગંભીર પણે વિચાર મંથન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટના મોદી સાંગ ઓડિશાંક માં ચાલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગોપી ગૌ ગુરુકુળ ગૌશાળા દ્વારા વેદિક હોળી માટે ગૌશાળા ના ગોબરમાંથી બનાવાયેલા ગોકાસ્ટ નો ઉપયોગ કરી વૈદિક હોળી દ્વારા વૃક્ષો અને ગાયોના સંવર્ધનના બેવડા પુણ્યનું એક નવું જ સોપાન ઊભું કર્યું છે અબ તકની મુલાકાતે આવેલા પરિવાર કષ્ટના ટ્રસ્ટીઓ અને ગાયના ગોબરમાંથી ગોકાસ્ટ માટે જહેમ ઉઠાવી રહેલા માધુભાઈ ભાભર વિઠ્ઠલભાઈ બાલધા રતિભાઈ ઠુંમર પ્રદીપભાઈ મંગલપરા અને તુષારભાઈ ચીખલીયા એ ગૌકાષ્ટના ઉપયોગ અને તેના ફાયદા અંગે જણાવ્યું હતું કે ગીર ગંગા પરિવાર દ્વારા બાર વર્ષ પહેલા પાંચ ગાયથી શરૂ કરવામાં આવેલી ગૌશાળામાં અત્યારે 300 થી વધુ ગાયોનું જતન કરવામાં આવે છે ગૌશાળા ના ગોબર અને ખેડૂતોના ખેતરના કચરામાંથી ગૌ કાસ્ટ નું નિર્માણ કરવામાં આવે છે.
ગાયના ગોબરમાં જેવી કચરો ભેગો કરીને ચોરસ લાકડા જેવા ગોબર બીમ બનાવવામાં આવે છે બે થી અઢી મહિના સુધી સુકાવીને તૈયાર કરવામાં આવતા ગો કાસ્ટ નો ઉપયોગ હોળીમાં કરવામાં આવે છે સત્તા દ્વારા તૈયાર કરવામાં આવતા થી શરૂઆતમાં ગણતરીની હોલિકા ના આયોજનમાં ગો કાસ્ટ નું ઉપયોગ થતો હતો હવે તેનું પ્રમાણ વધતું જાય છે ગયા વર્ષે સંસ્થા દ્વારા 15 રૂપિયા કિલો લેખે 50 ટન જેટલા ગોકાસ્ટ નું અલગ અલગ હોળીઓને વિતરણ કર્યું હતું આ વખતે 80 ટન ગો કાસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે સંસ્થાના આયોજકોએ જણાવ્યું હતું કે રાજ્યની દરેક હોળી માં ગો કાસ્ટ પુરુ પાડવાની અમારી તૈયારી છે જો રાજ્યની દરેક હોળીગો કાસ્ટ નો ઉપયોગ કરે તો રાજ્યમાં વાયુ પ્રદુષણ શુદ્ધિકરણની સાથે સાથે લાકડા નો બચાવ થશે વો કાસ્ટ મેળવવા માટે 94 0 96 92 6 91 અને 94091 92 6 93 નો સંપર્ક કરવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા એ જણાવ્યું છે.