ધોરાજીની સીમમાંથી મરચાની ચોરીનો ચોર પકડાયો ધોરાજી ના ખેડૂત નુ ખેતર જામકંડોરણા રોડ પર આવેલ યાર્ડ મા મારચા ની આવક બંધ હોવાથી પોતાના ખેતર લાલ મરચા ની ભારી ઓ રાખેલ હતી તે ભારિઓની ચોરી થય છેઅંદાજે દોઢ લાખ રૂપિયા ના મરચા ની ચોરી ગિરીશ ભાઈ સતાસીયા રહે ધોરાજી અને પોતાની વાડી જામકંડોરણા રોડ પર આવેલ હનુમાન વાડી હોય આ ખેતર મા લાલ મારચા નુ વાવેતર કરેલ અને આ લાલ મરચા ખેતર મા સુકવી ને માર્કેટીંગ યાર્ડ મા વહેંચવા માટે તૈયાર ભારી ઓ કરેલ પણ હાલ માર્કેટીંગ યાર્ડ મા લાલ મરચા ની આવક બંધ તેથી આ સોળ ભારી ઓ પોતાના ખેતર મા રાખવામા આવેલ પણ ચોરો એ આ લાલ મરચા ઉઠાવી ગયેલ અને સોળ ભારી મરચા જેની કિંમત દોઢ લાખ રૂપિયા થાય તેની ચોરી થયા ની ચોરી થઈ ગયેલ હોય તેની લેખિત અરજી ના રૂપ મા ફરિયાદ ધોરાજી પોલીસ મથકે કરેલ છે
Trending
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન
- હવે આ રીતે સફળ કુટુંબ બનાવો, બાળકો કરશે પ્રગતિ !
- હવે તમારા બજેટમાં તમે કરી શકશો વગર વીઝાએ વિદેશ ટ્રાવેલિંગ
- દિવ્યપોથી યાત્રા સાથે કાલે ‘માનસ સદ્ભાવના’ રામકથાનો પ્રારંભ
- ભારતીય પશુપાલન નિગમમાં 2200+ જગ્યાઓ માટે સીધી ભરતી! ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ