રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા રસ્તા પર નડતર રૂપ 3 રેકડીઓ રૈયા રોડ,છોટુનગર પરથી જપ્ત કરવામાં આવી હતી. 250 કી.ગ્રા. શાકભાજી-ફળો જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.97,250/-વહીવટી રૈયા રોડ,યુનિ.રોડ,ચંદ્રેશનગર,જુનિપ્રાંત રોડ,હનુમાન મઢી,ડો.હેમુદસ્તુર માર્ગ,ગાયત્રીનગર મેઈન રોડ,જામનગર રોડ,સંતકબિર રોડ,ગ્રિનલેન્ડ ચોકડી,શ્રધ્ધાપાર્ક પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.13,275/-મંડપ ચાર્જ જે યુનિ.રોડ,જામનગર રોડ,શેઠનગરની સામે નાગેશ્વર મંદિર પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 28 બોર્ડ-બેનર તે ભાવનગર રોડ,કુવાડવા રોડ,પેડક રોડ,સંતકબીર રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…