ધંધૂકા ફેદરા ધોરી માર્ગ પર ખડોળ ગામના પાટીયા પાસે ત્રણ કાર એકબીજા સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 લોકોને ઇજા થવા પામી હતી. 108ની ત્રણ એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઘાયલોને ધંધૂકાની સારવાર માટે લઇ ગઇ હતી.
સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર બાધીત થયો હતો. આજુબાજુના લોકો અને અન્ય વાહન ચાલકો દ્વારા માનવતાના ભાગરૂપે ઘાયલોને કારમાંથી બહાર કાઢીને 108 દ્વારા હોસ્પીટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં 6 લોકોને ઇજા થઇ હતી. જેમાં સુનિલભાઇ, સાવનભાઇ, પ્રિતિબેન, અલીશા, ઇજાઓ થવા પામી હતી. જેમાં એક મહિલા સહિત બે લોકોને ગંભીર ઇજાઓ થતા તેઓને અમદવાદ
પાસે સામસામેથી આવી રહેલ બે રેહમાનભાઇ અયાનભાઇને કાર ટકરાઇ હતી. તે દરમ્યાન અન્ય એક કાર પણ પુરઝડપે આવી ટકરાતા ગંભીર