વિજ્ઞાન દરેક ક્ષેત્રમાં પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકોએ એવી ટેકનિક વિકસાવી છે જે કોઇ વ્યક્તિના ચહેરાના ઇશારોઓનો અર્થ તેમજ બીજા વ્યક્તિને સંદેશ આપી પહોંચાડી શકશે, તેવામાં હસીને વાત કરવી પણ શક્ય બનશે જે સમયે ઇશારો કરવામાં આવે તે જ સમયે સંચાર કરી દેવામાં આવશે. વ્યક્તિ ચહેરા દ્વારા ઇશારો એવું તરત જ આ માળખુ તેને ઓળખીને તેમાં રહેલો સંદેશ અન્ય વ્યક્તિ સુધી પહોંચાડશે.
સંશોધનકર્તાઓએ આ ટેકનિકનો પ્રયોગ કર્યો છે. તેમણે તૈયાર કરેલુ આ મોડલ તેણે એક વ્યક્તિના માથા પર લગાવ્યું અને તેને સામાન્ય રમત શરુ રાખવાનું કહ્યું. આ અંતર્ગત ખેલાડીઓને કેટલાક સંદેશાનો સંચાર કરવાનો હતો. કોઇ દિશામાં જો જવુ હોય તો તેનો સંદેશ ફક્ત માથું હલાવી આપી શકાતુ હતુ, તો જો કેકે ખાવી હોય તો તેનો સંદેશ સ્માઇલ દ્વારા અપાઇ શકતો હતો અમેરિકાની બિંઘમ્ટન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓ જ આ કામગીરી ઉલ્લેખનીય છે.