કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ2.4 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. જેમાં તમામ યોજના પર કામ કરાશે. આ અત્યાર સુધીનું રેલેવનું સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની ની તુલનામાં આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે છે. નાણા મંત્રીએ કહ્યું કે, રેલેવેમાં 100 નવી યોજનાની શરૂઆત થશે. આ સિવાય નવી યોજના માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 યોજનાઓની ઓળખ થઈ ચૂકી છે. જેના પર આગળ પણ કામ કરવામાં આવશે.
Trending
- શાળા કોલેજના સ્ટાફને સફળ નેતૃત્વ “આચાર્ય” જ પૂરું પાડે છે
- 7 કે 8 મે… ક્યારે ઉજવવામાં આવશે મોહિની અગિયારસ ? જાણો મુહૂર્ત, મહત્વ
- ‘નમું તને હું ગુર્જરી’, જાણો ગૌરવવંતા ગુજરાતની ગૌરવગાથા!!!
- નવપંચમ યોગ: રાહુ-ગુરુ અચાનક જ આ 3 રાશિઓનું ભાગ્ય બદલશે..!
- ગુજરાત સ્થાપના દિવસ: જાણો કેવી રીતે થઈ ગુજરાતની સ્થાપના???
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
- TVS એ નવા અપગ્રેડ ફીચર્સ લોન્ચ કર્યું TVS Sport…
- Lamborghini Temerario ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ…