નાના ગામડાઓના પાટીયા પાસે મુસાફરો વાહનોની રાહ જોઇ ઉભા રહે છે ત્યારે ટ્રાવેલ્સ બસ ભરચક હોય લોકો બસની ઉપર મુસાફરી કરતા નજરે ચડે છે
સુરેન્દ્રનગર જિલ્લો અને તેના તાલુકા મથકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અનેક જિલ્લાઓમાં અનેક પ્રકારની સરકારી સગવડો જે મળવી જોઈએ તે આજે આઝાદીના વર્ષો બાદ પણ સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહી નથી ત્યારે હાલમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક જિલ્લા અને તેના તાલુકા મથકઓએ તેમના મતદારોને રીઝવવા માટેની અનેક પ્રકારની એટી ચોટી લગાવી અને તેમના કાર્યકરો મતદારને ગુમરા કરી રહ્યા છે
ત્યારે આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાત ભરમાં ત્રી પાંખિયો જંગ ફેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને હાલની સરકારમાં થોડી જાજી ભીંસ પણ વર્તાઈ રહી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અને તેના તાલુકા મથકોની જ્યારે વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર શહેરના જિલ્લાને તાલુકા મથકોએ આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારી તંત્ર સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોને જે સગવડ મળવી જોઈએ તે સગવડવો પ્રાપ્ત થઈ રહી નથી જેનો આ વાસ્તવિક પુરાવો જોતા લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકા મથકોએ કે જ્યાં નાના મોટા અસંખ્ય ગામડાઓ આવેલા છે
ગામડાઓમાં વસતા લોકો શહેરમાં આવવા માટે ફરજિયાત પણે છકડામાં મુસાફરી કરી રહ્યા છે જે મોતની મુસાફરી અનેક વાર સાબિત થઈ છે ત્યારે વળી નવાઈની વાત છે કે સુરેન્દ્રનગર શહેરમાંથી અનેક પ્રકારની ટ્રાવેલ્સો હાઇવે ઉપર ચાલી રહી છે ત્યારે નાના નાના ગામડાઓના પાટિયા પાસે મુસાફરો વાહનની રાહ જોઈ અને ઉભા રહે છે ત્યારે ટ્રાવેલ્સની બસ ભરચક હોય ત્યારે લોકો ટ્રાવેલ્સ ની ઉપર પણ મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આ તંત્રને આ મુસાફરી નજરમાં કદાચ નહીં આવતી હોય પરંતુ અનેક પ્રકારની વાસ્તવિકતાઓ થતી કરી રહી છે.
માલવાહન છકડાઓ મુસાફરો ભરી બેફામ ફરી રહ્યાં છે
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકએ 1,000 થી વધુ છકડાવો જે માલ વાહક છે છતાં મુસાફરો ભરી અને બે ફાર્મ રીતે દોડી રહ્યા છે તેમાં સુરેન્દ્રનગર શહેરની આરટીઓ ઓફિસ તેમજ સુરેન્દ્રનગર પોલીસ તંત્ર જવાબદાર હોવાનું પુરવાર થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના અને તાલુકામાં થતો એ આજે એસટી બસોની સગવડ પ્રાપ્ત થઈ રહી નથી જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અને તેના તાલુકા મથકોના અનેક ગામડાઓ આજે બસ સુવિધાથી વંચિત રહેલા છે
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ બસની જગ્યાએ અંદાજિત 1000 થી વધુ છકડો રીક્ષાઓ વિના રોકટોક પોલીસની છત્ર છાયા અને આરટીઓની મહેરબાની થી બે ફોર્મ પડે છકરાના ગજા બારના મુસાફરો ભરી અને આખો દિવસ દોડધામ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં એસટી તંત્ર નિષ્ફળ હોવાનું અને સરકાર પણ સુવિધા આપવામાં નિષ્ફળ હોવાનું પુરવાર થઈ રહ્યું છે
ત્યારે આ ગામડાઓમાં છકડા રિક્ષાઓ દોડી રહી છે ત્યારે આરટીઓ તેમજ સુરેન્દ્રનગર પોલીસ અને તાલુકા પોલીસ આ છકડાની મોતની મુસાફરી માટે જવાબદાર ગણાય રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોના ગામડાઓમાં સામાન્ય રીતે બસ શરૂ થાય તેવી જનતા માંથી માંગણી ઉઠવા પામી છે.
ટ્રાવેલ્સ પર બેસી મુસાફરો મુસાફરી કરે છે !
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ મુસાફરી કરવા માટે મુસાફરો ટ્રાવેલ્સ ઉપર બેસી અને મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તંત્ર ના જગ જાહેરમાં ધજાગરા બોલી રહ્યા છે
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ સરકારી તંત્ર નિષ્ફળ રહેલું પુરવાર થયું છે અને હાલમાં તો સુરેન્દ્રનગર શહેરમાં પણ પૂરતી સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડા અને તાલુકા મથકોની વાત કરવા જઈએ તો આજે ગામડાઓ પણ શહેરોની સાથે ભળી રહ્યા છે અને હાલમાં ગામડાઓમાં પણ ગામડા જેવું જીવન જોવા મળતું નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ આજે આઝાદી બાદ પણ મળી રહી નથી ત્યારે ફરજિયાત પણે લોકોને વ્યવહારિક કામ અને દરરોજ જિલ્લામાં અસંખ્ય લોકોને આવું જવું પડે છે
ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં સરકારી તંત્ર સુવિધા પૂરી ન પાડતી શકતું હોવાના કારણે હાલમાં મુસાફરો સુરેન્દ્રનગરમાંથી ગામડાઓમાં જતી ટ્રાવેલ્સો ની ઉપર ફરજિયાત પણે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આની પાછળ જવાબદાર કોણ ટ્રાવેલ્સમાં તો ખીચોકિત મુસાફરો ભરવામાં આવે છે પરંતુ ટ્રાવેલ્સની ઉપર પણ ફરજિયાત પણે લોકોને મુસાફરી કરાવવામાં આવે છે ત્યારે તંત્ર કેટલું જવાબદાર છે અને બે ફિકરાય ભર્યું છે તે આ વાસ્તવિકતા જોતા સ્પષ્ટ પણે પુરવાર થઈ રહ્યું છે.