આધારકાર્ડ તેમજ એનરોલમેન્ટ નંબર ખૂબ જ જરુરી દસ્તાવેજો છે જો તે ખોવાઇ જાય તો માણસ ધંધે લાગી જાય છે પરંતુ હવે ગભરાવાની કશી જરુર નથી. ખોવાયેલા આધાર તેમજ એનરોલમેન્ટ શિલ્પને તમે આ રીતે આસાનીથી ગોતી શકશો. જ્યારે તમને તમારા આધાર નંબર યાદ ન હોય ત્યારે સૌથી પહેલા આધાર પ્રાધિકરણ ‘યુઆઇડીએઆઇ’ની ઓફિશીયલ વેબસાઇટ પર Retrieve lost UID/EIDઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેવુ તમે તેને ક્લિક કરશો નવી વિન્ડો ખુલશે. જેમાં તમને બે વિકલ્પો મળશે એક ‘આધાર નંબર’ અને વિજો એનરોલમેન્ટ નંબર તેમાં તમે તમારી જરુરીયાત મુજબનું ઓપ્શન સિલેક્ટ કરી જરુરી માહિતી ભરો જેમાં નામ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી નાખવી પડશે સિક્યોરિટી કોડને દાખલ કરતા જ તમને ‘સે’ડ વન ટાઇમ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે અને ઓટીપી નંબર જાહેર કરવાના રહેશે. અહિંથી તમને તમારા આધાર તેમજ એનરોલ્મેન્ટ નંબર મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.