બોલિવુડની સૌથી વિવાદિત અને ચર્ચિત ફિલ્મ પદ્માવતીનો દરેક વ્યક્તિ ઘણી બેસબ્રિથી રાહ જોઈ રહ્યા છે.પોસ્ટર અને ટીજર રીલીઝ કર્યા બાદ ફિલ્મનુ સોંગ “ઘુમર”ને રીલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગ દિપીકા પર ફરમાવામાં આવ્યું છે. સાથે જ તેમનો શાહી અંદાજ પણ નજર આવે છે જે બઘાને પોતાની તરફ આકર્ષે છે. આ સોંગ જોતાં એવું લાગે છે કે આ સોંગ દિપીકા માટે મોસ્ટ ચેલેંજિંગ ડાન્સ માઠી એક છે. આ સોંગ માટે દિપીકા એ ઘણી રિહર્સલ કરી હતી. આ સનને શ્રેયા ઘોસલે પોતાનો આવાજ આપીયો છે તીરે મ્યુજિક સંજય લીલા ભણસાલી એ આપ્યું છે.
ઘૂમરએ એક રાજેસ્થાની ડાન્સ ફોર્મ છે. જેમાં એક સાથે એક ગોળ ઘેરા બનાવી રાજપૂતી મહિલાઓ નાચે છે. રાજેસ્થાનીના પવિત્ર ઉત્સવ પર મહિલાઓ ઘૂમી-ઘૂમી ને આ ડાન્સ કરે છે. રાજસ્થાનમા આ એક પોપ્યુલર ડાન્સ ફોર્મ છે.
ફિલ્મમાં દિપીકા રાની પદ્માવતીના કિરદારમાં છે જ્યારે શાહિદ કપૂર મહારાજા રતન સિંહ અને રણવીર સિંહ સુલ્તાન અલાઉદીન ખીલજીના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીઝ થશે.