- R.B.A પેનલને જંગી બહુમતિ વિજય બનાવવા વિવિધ વકીલ મંડળનો ટેકો
- નવા કોર્ટ સંકુલમાં વકીલોને પુરતી સગવડતા મળી રહે અને હાઇકોર્ટની બેંચના મુદ્દે પ્રચારનો ધમધમાટ
બાર એસોસીએશનની સીનીયર એડવોકેટની આર.બી. એ. પેનલને લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન, ક્ષત્રીય સમાજના એડવોકેટ અને યુનિટી ઓફ લોયર્સ દ્વારા નાં સમર્થન માં યોજાયેલા કાર્યક્રમમાં ખુબ જ બહોળી સંખ્યા માં સિનિયર- જુનિયર સહિત ધારાશાસ્ત્રીઓ ઉમટ્યા પડ્યા હતા . ટેકો જાહેર કરી વિજેતા બનાવવામાં અપીલ કરવામાં આવી છે.વરીષ્ઠ સીનીયર ધારાશાસ્ત્રીઓની બનેલી આર.બી.એ. પેનલના પ્રમુખપદ ના ઉમેદવાર લલીતસિંહ શાહી , ઉપપ્રમખ એન.જે. પટેલ, સેક્રેટરી દિલીપભાઈ જોષી, જોઇન્ટ સેક્રેટરી જે.એફ.રાણા, ટેઝરર કિશોરભાઈ સખીયા, લાયબ્રેરી સેક્રેટરી જયુભાઈ શુકલા , મહીલા અનામત કારોબારી સભ્ય રજનીબા રાણા, કારોબારીમા ગીરીશભાઈ ભટ્ટ , જયંતભાઈ ગાંગાણી, તુલસીદાસ ગોંડલીયા, જીજ્ઞેશભાઈ જોષી, બીપીનભાઈ કોટેચા, મહર્ષીભાઈ પંડયા, જી.એલ. રામાણી અને જી.આર. ઠાકર ના સમગ્ર આર.બી.એ. પેનલને લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન અને ક્ષત્રીય સમાજના એડવોકેટઓ ઘ્વારા ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. આર.બી.એ.ની પેનલને જંગી બહુમતીથી મતદાન કરવા માટે તમામ એડવોકેટ ક્રિકેટરોને અપીલ કરવામા આવી છે.
ક્ષત્રિય-રાજપુત સમાજના એડવોકેટની બેઠક યોજાઈ
આર.બી.એ. પેનલના મધ્યરથ કાર્યાલયે ક્ષત્રીય-રાજપુત સમાજના એડવોકેટઓની મીટીંગનુ આયોજન કરવામાં આવેલી હતું. જે મીટીંગમાં રામદેવસિંહ ઝાલા, ઝાલા, અશોસિંહ વાઘેલા, રૂપરાજિસંહ પરમાર, રાજદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શિસિંહ જાડેજા, ભગીરથસિંહ ડોડીયા, કુલદીપસિંહ જાડેજા, શીવરાજસિંહ ઝાલા, ઈન્દ્રસિંહ ઝાલા, ચંદુભા જાડેજા, પેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણસિંહ વાઘેલા, ઓમદેવસિંહ જાડેજા, રાજભા (અકિલા), ક્રિપાલસિંહ જાડેજા, અજયસિંહ ચૌહાણ, વાય.બી.જાડેજા, કનકસિહ જાડેજા, પ્રહલાદસિંહ ઝાલા, દિલીપસિંહ જાડેજા અને કુલદીપસિંહ વાઘેલા સહીતનાઓએ વરીષ્ટ સીનીયર ધારાશાસ્ત્રીઓની બનેલી આર.બી.એ. પેનલને ટેકો જાહેર કરી જંગી બહમતીથી જીતાડવા કોલ આપેલો છે.
લોયર્સ સ્પોટ ફાઉન્ડેશન વશિષ્ઠોને ટેકો
લોયર્સ સ્પોર્ટ ફાઉન્ડેશન સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના એડવોકેટસ માટેની સ્પોર્ટ એકેડેમી સમાન છેલ્લા 15 વર્ષથી આયોજન કરી રહ્યા છે જેના મુખ્ય આગેવાનો પરેશભાઈ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ઇન્દ્રસિંહ ઝાલા, એલ.એસ. એફ.મા સહભાગી કૌશીક પંડયા, હરેશ પરસોંડા, ભાવેશ રંગાણી, સંજયભાઈ વ્યાસ, એલ.એલ. બારેયા, તેજસ શાહ, વિશાલ ગોસાઇ, હિમાલય મીઠાણી, અભય બારડ, કૌશલ વ્યાસ, અજયભાઈ વ્યાસ, ભાવિન બારૈયા, જયવિર બારૈયા, જીતેન્દ્રસિંહ જાડેજા, કેતન ભટ્ટી, દુર્ગેરા ધનકાણી, જયેન્દ્ર ગોંડલીયા, હસમુખ ગોહેલ, અજય જોષી, રામદેવસિંહ ઝાલા અને રૂપરાજસિંહ પરમાર વિગેરે ઘ્વારા બાર એશોસીએશનની યોજાનાર ચુંટણી માટે આર.બી.એ. પેનલના પ્રમુખપદના ઉમેદવાર લલીસિંહ શાહીની પેનલને ખુલ્લેઆમ ટેકો જાહેર કરેલો હતો.
યુનિટી ઓફ લોયર્સ દ્વારા આર.બી.એ.ને સમર્થન
યુનિટી ઓફ લોયર્સ દ્વારા છઇઅ ઙઅગઊક નાં સમર્થન માં યોજાયેલા કાર્યક્રમમાં ખુબ જ બહોળી સંખ્યા માં સિનિયર- જુનિયર સહિત ધારાશાસ્ત્રીઓ ઉમટ્યા પડ્યા હતા શહેરની મોચી સ્થિત સિવિલ કોર્ટ કેન્ટીન પાસે, મોચી બજાર, મુકામે યુનિટી ઓફ લોયર્સ દ્વારા છઇઅ ઙઅગઊક નાં સમર્થન માં ગરમાં-ગરમ ચા, ગાંઠીયા, જલેબી સહિત નાં નાસ્તા નો કાર્યક્રમ યુનિટી ઓફ લોયર્સ ગ્રુપ નાં કમિટી મેમ્બર તુષાર બસ્લાણી, ભરત હિરાણી, રાજકુમાર હેરમા, એલ.જે. રાઠોડ,દિવ્યેશ આર. મહેતા, અશ્વિન ગોસાઇ, ડી.બી.બગડા, હિતન્દ્રસિંહ જાડેજા, કમલેશ રાવલ અને અશ્વિન મહાલિયા દ્વારા યોજાયેલ જે કાર્યક્ર્મ માં બાર એસોસિયેશન નાં પ્રમુખ અર્જુન પટેલ, સેક્રેટરી પી.સી.વ્યાસ, પિયુષભાઈ શાહ સહિતનાં સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ ખુબ બહોળી સંખ્યામાં સિનિયર-જુનિયર ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહેલા છે.