સ્ટાર્ટઅપ્સને સરકારી ફંડિંગ સરળ બની શકે છે. ટૂંક સમયમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ફંડ ઓફ ફંડ સ્કીમની શરતોમાં ફેરફાર થઈ શકે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ સરકારની નાણાકીય મદદની વર્તમાન વ્યવસ્થા પરિવર્તનની તૈયારી થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપનાર તમામ સંસ્થાઓમાં રોકાણ કરવાની યોજના ઉપર સરકાર ફોકસ કરશે. તેના માટે ઇક્વિટી ભંડોળ ઊભું કરવાનો માર્ગ સરળ બનશે. ઍક્સેસની શરૂઆત કરવી અને ક્રેડિટ ગરીબી સ્કિમની શરતોમાં ફેરફાર કરવામાં આવશે. ડેટ માર્કેટ્સથી શરૂઆતનીઆ માટે વેન્ચર કેપિટલસ્ટને સરકારી ગેરંટી અપાય તે એક વિકલ્પ બની શકે છે. એક અહેવાલ મુજબ મૂડીરોકાણ અટકાવવાથી, નવા ઇનોવેસન ન થવાથી ૫વર્ષમાં ૯0 ટકા સ્ટાર્ટઅપ ફેલ થયા છે.
સ્ટાર્ટઅપ માટે હવે સરળતાથી મળી શકે છે ફંડિંગ…
Previous Articleદિવાળીમાં ધારાસભ્યોને સોનાના બિસ્કિટની ‘ખૈરત’!!!
Next Article આજે છે ધનતેરસ, કઇ રીતે કરશો ઉજવણી ?