15 વર્ષથી બસ સ્ટેન્ડનું અધુરૂં કામ ક્યારે પુરૂ થશે?
સુરેન્દ્રનગર શહેરમાં વિકાસના કામો ની વાતો કરનાર આજે ફરીવાર મત માંગવા માટે નીકળ્યા છે અને સુરેન્દ્રનગર શહેરમાં ત્રિભાગીઓ જંગ આજે ખેલાઈ રહ્યો છે ત્યારે દરેક પક્ષો મતદારોને લાલચ અને લોભ આપી રહ્યા છે કોઈ કહે છે વીજળી મફત કોઈ કહે છે આરોગ્ય મફત તો વળી કોઈ અનેક પ્રકારના કામોની વાતો કરી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરની જાગૃત અને શાણી જનતાને ખબર છે કે આ દરેક પક્ષો આપેલા વચનો ચૂંટણી પછી ક્યારેય પાડતા નથી અને માત્ર ન માત્ર ચૂંટણી જીતવા માટે બચુ બનીને આવે છે અને મામા બનીને બનાવી જાય છે ત્યારે દરેક જાગૃત નાગરિકે વિચારવું જોઈએ કે આજથી 15 વર્ષ પહેલા એટલે કે વર્ષાબેનના સમયમાં કે જેઓ ધારાસભ્ય હતા અને તેમણે જણાવ્યું કે સુરેન્દ્રનગર શહેરને એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ મળશે જેમની ટર્મ 10 વર્ષની પૂર્ણ થઈ અને ત્યારબાદ ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ પણ ચુટાણા તેમને પણ આ જ વાત કરી હતી કે બસ સ્ટેન્ડને એરપોર્ટ બનાવશે પણ સુરેન્દ્રનગર શહેરમાં એરપોર્ટ નથી બનાવવું પણ સુરેન્દ્રનગર શહેરની જનતા માટે બસ સ્ટેન્ડ તો બનાવો તેઓ હાલમાં મતદારોમાં સવાલ ચર્ચા રહ્યો છે
ત્યારે હાલમાં મતદારોમાં ભારે આપો પણ સર્જાવવા પામ્યો છે અને ટિકિટ કપાવાના બનાવમાં અનેક જગ્યાઓ ઉપર મતદાન બહિષ્કારના યાલાનો સુવર્ણ જ્ઞાતિના લોકો કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં એક જાગૃત નાગરિક પંકજભાઈ પુજારા એ ગઈકાલે બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડની સમક્ષ ધીમો ધીમું કામ ચાલે છે જે આજે 15 વર્ષ પછી પણ પૂર્ણ થયું નથી અને 15 વર્ષ પછી પણ તેનું લોકાર્પણ ભાજપ સરકારમાં કરવામાં આવ્યું નથી ત્યારે બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાય સમયથી મુસાફરો પીસાઈ રહ્યા છે દરરોજ ખિસ્સા કાપવાના બનાવો બની રહ્યા છે તો વળી બસ સ્ટેન્ડમાં પરબની કોઈ સગવડતા નથી ફરક છે પરંતુ પાણી નથી જેની ગેંડીમાં અસંખ્ય કચરો છે જે ડેપો મેનેજરને બતાવતો નથી અને સરકારને જોવાનો ટાઈમ નથી ત્યારે મતદારોને માત્ર ત્રણે પક્ષો હાલમાં નઠારા વચ્ચેનો આપી રહ્યા છે ત્યારે માત્ર પંકજભાઈ પુજારા એવું જણાવે છે કે જેને મત આપવો તેને વિચારીને આપો. વિકાસની વાતો અત્યારે થાય છે.