મેગ્નિફાઈગ લેન્સથી ઘણા યુઝર્સ સ્માર્ટફોન પ્રોજેક્ટર બનવા વિષે જાણતા હશ. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે માત્ર 10 રૂપિયાના બલ્બથી તમે મૂવી પ્રોજેકટ બનાવી શકો છો.ફ્યૂઝ બલ્બથી તમે મૂવી પ્રોજેટક બનાવી શકો છો. જોકે તેના માટે તમારે બલ્બની સફાઈ કરવી પડે છે.
ઘરે તમને આવા ઘણા ફ્યૂઝ બલ્બ મળી રહે છે. હવે આ બલ્બને તમે હોલદારની મદદથી કાપો.
હવ મૂવી પ્રોજેક્ટર બનવા તે 4 સરળ સ્ટેપ છે.હવે આ બીએલબી થે 10 બાય 10 ઇંચનું ડબલ્યુકે કાર્ડ બોર્ડ,બોટલની 3 કેપ,અને ગુંદરની જરૂર પડશે.
સૌથી પહેલા બલ્બને હોલ્ડરથી કાપી લો. પણ ધ્યાન રાખો કે બલ્બ ફૂટી ના જાય.
હવે બોટલની બે કેફને તમારા મોબાઇલની સાઇઝ પ્રમાણે વચ્ચેથી કાપી લ. જેથી તમારો ફોન તે જ્ગ્યા પર ફિક્સ થઈ શકે.
હવે કપાયેલી બંને કેફને ગુંદરની મદદથી કાર્ડ-બોર્ડ પર લગાવો અને તેમાં તમારા સ્માર્ટફોનને ફિક્સ કરો અને એક બાકી રહેલી એક કેફને આગળ સેંટરમાં ચોટાડો.
હવે આ ત્રીજી કેપ પર બલ્બ કે બીકરને મૂકી તેમાં પાણી ભરી દો. ત્યાર બાદ તમારા ફોનમાં કોઈ વિડિયો પ્લે કરો અને આ મૂવી પ્રોજેક્ટરમાં જોવો.