મેનોપોઝ દરમિયાન અનિંદ્રા, બિહામણા સપનાવાળી ઉંઘ તેમજ હોર્મોન ચેન્જિસના કારણે સ્ત્રીઓમાં બેચેની જોવા મળે છે. અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટાના સંશોધકોનું કહેવું છે કે મેનોપોઝ આવ્યા પછી સ્ત્રીઓમાં અચાનક જ ઉંમરને કારણે થતાં રોગોનું જોખમ વધી જાય છે. સ્લિપલેસ નાઈટના કારણે સ્ત્રીઓના શરીર અને મગજ બંનેમાં ઝડપ વધે છે. પૂરતી ઉંઘ ન મળવાથી બીજા દિવસે મગજ સ્ફૂર્તિવાળું રહેતું નથી અને બાયોલોજિકલ ક્લોક પણ ખોરવાય છે. ઉંમર સંબંધિત રોગો પણ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.