રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજરોજ પત્રકાર પરીષદ યોજી મહત્વની જાહેરાત કરી છે. ડે. સીએમએ ટોલ ટેક્સ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે. ઔડાના રીંગરોડ પર ટોલટેક્સ પરથી મુક્તિની જાહેરાત કરી છે. આવતીકાલથી ઔડાના રીંગ રોડ પર ટોલ મુક્તિ આપવામાં આવશે. રાજ્ય સરકાર વાહન ચાલકો તરફથી ટોલ ટેક્સ ચુકવશે. વાહન ચાલકોને નાણાની બચત થશે. વગ્રના 4ના કર્મચારીઓને લઇને નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. વર્ગ-4ના કર્મચારીઓને 13,500ની મર્યાદામાં બોનસ ચુકવાશે. વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં આવશે. 35 હજાર કર્મચારીઓને 3500નું દિવાળી બોનસ અપાશે. રોજમદાર તરીકે કામ કરતા લોકોને કાયમી કરાશે. 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા સફાઇ કર્મીઓને કાયમી કરાશે
Trending
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!