તહેવારી સિઝનમાં કસ્ટમર કિંગ હોય છે. એ જ કારણ છે કે ઇ-કોમર્સ વેબસાઇટ જેવી કે એમેજોન, શોપક્લુજ વગેરે જેવી વેબસાઇટએક પછી એક નવા નવા ઓફર અને સેલ લઈને લોકોને આકર્ષિત કરી રહી છે અને પોતાની કમાણી કરી રહી છે. તીરે ફિલ્પકારદે પણ બિગ દિવાળી સેલનું એલાન કરી દીધું છે.ફિલ્પકાર્ડનો આ સેલ 14 ઓક્ટોમ્બર થી 17 ઓક્ટોમ્બર સુધી ચાલશે.
It's time to make this Diwali #ShubhBhiLabhBhi with Flipkart's #BigDiwaliSale – 14th to 17th October. Watch the video now. pic.twitter.com/tgRg5Vr6zP
— Flipkart (@Flipkart) October 8, 2017
આ સેલની જાણકારી કંપનીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કરી છે.આ સેલમાં સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ પર ઘણું સારું એવું ડિસ્કાઉંટ આપી રહી છે.કંપનીએ ખ્યું કે ટીવી અને અપલાયન્સ અપર 70% ઓફ સાથે જ એચડીએફસી બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડપર 10% ઇંસ્ટેટ ડિસ્કાઉંટ પણ આપી રહી છે. ત્યારે ફોન પર પેમેન્ટ કરવાવાળા લોકોને 20%કેશબેક આપવામાં આવશે.ફિલ્પકાર્ડે અમુક સ્માર્ટફોન એક્સચેન્જ કરવાની પણ છૂટ આપી રહી છે.