મહત્વની બ્રાંચમાં સ્ટાફ યથાવત અને  મોટાભાગે  એટેચ  સાથે બદલી

 

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા અલગ અલગ પોલીસ મથકમા ફરજ બજાવતા 30 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં મોરબી એમ.ટી.વિભાગ ના ઇન્દ્રવિજયસિંહ પરમારની વાંકાનેર સીટી, પોલીસ હેડ ક્વાર્ટરના રહેનાઝ બાદીની જીલ્લા કંટ્રોલ, ભીખુભાઈ વાળાની વાંકાનેર તાલુકા (ડ્રાઈવર તરીકે), મોરબી એ ડીવીઝનના યુવરાજસિંહ જાડેજાની હળવદ, પોલીસ હેડ ક્વાર્ટરના ગીતાબેન મકવાણાની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એલ.આઈ.બી) માં મોરબી તાલુકાના મનોજ લક્મની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એમ.ટી.), પોલીસ હેડ ક્વાર્ટરના ખ્યાતીબેન બલેવીયાની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ રીડર શાખા), પોલીસ હેડ ક્વાર્ટરના આરઝુબેન ઓડેદરાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ રીડર શાખા), મહિલા પોલીસ સ્ટેશનના કાશ્મીરા વાઘેલાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ રીડર શાખા), એમ.ટી. (એટેચ અઇંઝઞ) ના બકુલ કાસુન્દ્રાની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ અઇંઝઞ ડ્રાઈવર), પોલીસ હેડ ક્વાર્ટરના જયેન્દ્રસિંહ ઝાલાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ ના.પો.અધિ.), પોલીસ હેડ ક્વાર્ટરના હરેશભાઈ ચૌહાણની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (વાયરલેસ શાખા), પોલીસ હેડ ક્વાર્ટરના પ્રકાશભાઈ દુલેરાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એમ.ઓ.બી) ની બદલી કરવામાં આવી છે.

તેમજ ટ્રાફિક શાખાના ચિરાગસિંહ ગોહિલની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ અરજી શાખા), વાંકાનેર તાલુકાના શિવરાજસિંહ વાળાની માળિયા પોલીસ મથકમાં, પોલીસ હેડ ક્વાર્ટરના નમ્રતા શિરવી અને ભારતીબેન ખાંભડીયાની બદલી એલ.આઈ.બી ખાતે, પોલીસ હેડ ક્વાર્ટરના મનસુખ ચાવડાની મહિલા પોલીસ સ્ટેશન, વિક્રમભાઈ શિહોરાની માળિયા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે,વાંકાનેર તાલુકાના કિશોરકુમાર મિયાત્રાની મોરબી સીટી એ ડીવીઝન, જયપાલસિંહ ઝાલા તેમજ મોરબી તાલુકાના ઇકબાલ સુમરાની પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ હેડ ક્વાર્ટરના જયવંતસિંહ ગોહિલની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ પેરોલ ફર્લો), મોરબી તાલુકાના હરપાલસિંહ ઝાલાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ અઇંઝઞ), મોરબી તાલુકામાં ફરજ બજાવતા જીજ્ઞાશાબેન કણસાગરાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ પેરોલ ફર્લો), યશવંતસિંહ ઝાલાની મોરબી તાલુકામાં,રામજીભાઈ હડીયલની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એમ.ટી. શાખા), માળિયામાં ફરજ બજવતા દિનેશભાઈ લોખીલની વાંકાનેર તાલુકા,વાંકાનેર તાલુકાના કિશનકુમાર વિંજડીયાની એમ.ટી., વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા બ્રીજરાજસિંહ વાળાની એમ.ટી ખાતે બદલી કરવામા આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.