ગુજરાત ’આપ’નાં સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું આગેવાનો કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે અગત્યના મુદ્દા પર આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખેલ હતી.તેમાં ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાજી નીલ સીટી રિસોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરેલ હતું.રાજકોટ – આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢાજીનું નિવેદન હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસ સમયે અમારા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે, જામનગર નોર્થ સિટના ઉમેદવારને ઘરમાં જ નજર કેદ કર્યા છે.ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના ફોન રેકોર્ડ કરે છે તેમ તેઓએ જણાવ્યું હતું.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ