રાજકોટ માકેટીંગ યાર્ડના જયેશ બોધરા તેમજ કોર્પોરેશનના આઇ.ટી. ડીપાર્ટમેન્ટ ડાયરેકટર એમ.એસ. ગોહિલ સહિતના અગ્રણી અબતક રાસોત્સવના બન્યા મહેમાન
- ફરીદા મીરે માતાજીના ‘ડાકલા’ ગાઇ ખેલૈયામાં જગાડીયું રોમ
નવરાત્રી એટલે શકિત અને આરાધનાનું પર્વ કહેવામાં આવે છે. કોરોના સંક્રમણના નિયંત્રણ હોવાથી બે વર્ષથી ખેલૈયાઓ મન મૂકી રમી શકયા ન હતા. આ વર્ષે ખેલૈયામાં હરખના ઘોડાપુર ઉમટીયા છે.
રાજકોટનું હ્રદય ગણાતા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના અવ્વલ નંબર આવતા એવા ‘અબતક સુરભી રાસોત્સવ’ માં ખેલૈયાઓ બીજા નોરતું એટલે કે બ્રહ્મચારિણી માતાજીની આરાધના કરવાનો દિવસ આ દિવસે ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
‘કહી દેને પ્રેમ છે’ અને ‘મેડલ’ ગુજરાતી ફિલ્મ ના સ્ટારકાસ્ટ ખેલૈયાઓમાં જોમ ભર્યા
આંખના પલકારમાં ગ્રાઉન્ડમાં ખેલૈયાને જામવડો જમાવડો થઇ ગયો હતો. ગ્રાઉન્ડમાં ગરબા પ્રેમીથી છબી ઉઠયું હતું સિંગર આસિફ જેરિયા, જીતુદાદ ગઢવી અને ફરીદા મીરના રંગ ખેલૈયાઓ રંગાય ગયા હતા. કાલુ ઉત્સાદની એક એક અદાપર લોકો ફિદા થઇ ગયા હતા. લવલી ઠકકરના એન્કરીંગ ગરબા પ્રેમીઓ માટે ‘લવલી’ બની ગયું હતું. તેમજ ફરીદા મેરી ‘ડાકલા’ ગાઇને ગરબા રસીકોને મોહી લીધા હતા.
‘અબતક સુરભી રાસોત્સવ’માં ખેલૈયાના સલામતી અને પારિવારિક માહોલ વચ્ચે મન મૂકી ઝૂમી ઉઠયા હતા.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરા તેમજ રાજકોટ કોર્પોરેશનના આઇ.ટી. ડિપાર્ટમેન્ટ ડાયરેકટર એમ.એસ. ગોહિલ તેમજ ગુજરાત ફિલ્મ ‘કહી દે ને પ્રેમ છે’ તેના સ્ટાર કાસ્ટ યુકિત રાદેરિયા અને લીડ એકરટ વિશાલ સોલંકી તેમજ એકટર (કિશોર કાકા) સ્મીત પંડયા, ડિરેકટર નિશીત બ્રહ્મભટ્ટ તેમજ ધ્રુવ મહેતા તેમજ ‘મેડલ’ ગુજરાતી મુવીના સ્ટાર કાસ્ટ વૈશાખ રતનબેન અને જયેશ મોરી ‘અબતક સુરભી રાસોત્સવ’ ના મહેમાન બન્યા હતા. રાસોત્સવને ચાર ચાંદ લગાવી દીધા હતા.ખેલૈયાઓ સતત ચાર કલાક સુધી અવિરત રાસ રમી પોતાની કલા પ્રદર્શીત કરનારા ખેલૈયાને પ્રિન્સ-પ્રિન્સેસ તરીકે નવાજીને લાખેણા ઇનામોની વણઝાર કરવામાં આવી હતી.
બીજા નોરતાના વિજેતા ખૈલાયા
- જુનિયમ પ્રિન્સ
તુષાર મકવાણા
ભવદિપ રાઠોડ
- જુનિયમ વેલ ડ્રેસ પ્રિન્સ
સાનિઘ્ય પારેખ
- જુનિયર પ્રિન્સેસ
અમરા ખટવાનીયા
યશવી ફીચડીયા
- જુનિયર વેલડ્રેસ પ્રિન્સેસ
મહેક રાણપરા
- સિનીયર પ્રિન્સ
વિવેક ચાવડા
નિરવ વાઘેલા ,
કિશન સાકરીયા ,
હર્ષિત નકુમ ,
કુશલ લાલકીયા
- વેલ ડ્રેસ પ્રિન્સ
બ્રીજેશ કોરડીયા
- સિનીયર પ્રિન્સેસ
નંદની ગેરીયા
ઉવર્ષિ જાદવ
પૂર્વા ભારડીયા
બંસી લીંબાસીયા
મનાલી વજીર
- વેલડ્રેસ પ્રિન્સસ
બંસી કાકોદરીયા