વર્ષ 2017 માટે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ એચ થોલરને આપવામાં આવશે. થોલરને આ સન્માન વ્યાવહારિક અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ એનાયત કરાશે. થોલરે અર્થશાસ્ત્ર અને મનોશાસ્ત્રનો સચોટ તાલમેલ બેસાડી મહત્વનો સિધ્ધાંત આપ્યો છે.જેમાં લોકો પોતાની જિંદગી સારી રીતે જીવવા આર્થિક નિર્ણયો કેવી રીતે વિવેકબુધ્ધિથી લે છે તે દર્શાવ્યું છે. આ રીતે લોકોને આર્થિક રાહત થાય છે ઉપરાંત તેઓ સમાજિક ફાયદા પણ લે છે. 72 વર્ષના થોલર યુનિવર્સિટિમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો