દુનિયાનું લોકપ્રિય ઈંસ્ટેટ મેસેજિંગ એપ વોટ્સઅપ યુઝર્સ માટે એક મહત્વની ખબર છે જલ્દી જ વોટ્સએપ માંથી એક ફીચર ગયા થવાનું છે. આ જાણકારી વોટ્સએપનાં અપડેટ આપનાર ટ્વીટર હેન્ડલ @WABetalnfoએ આપી છે. આ જાણકારી અનુશાર આ ફીચર ને હટાવાની ટેસ્ટીંગ પણ શરૂ થઇ ગઈ છે. આ ફીચરનો ઉપયોગ વોટ્સએપ યુઝર્સ પોતાના યુઝર્સ નેમ સાથે ઈમોજી અને સ્પેશિયલ કેરેક્ટર્સનો ઉપયોગ કરતા હતા પરંતુ હવે એ નહિ થાય. યુઝર્સ હવે ત્યાં પોતાનું માત્ર નામ જ લખી શકશે.
આ પહેલાં વોટ્સ એપે પોતાની સુરક્ષાને મજબુત બનાવા માટે અમુક કદમ ઉઠાવ્યા હતા. ગયા વર્ષે વોટ્સએપે આ વાતને સાબીત કરી હતી કે કોઈ પણ તમારા મેસેજ ને વાચી નહિ શકે. આ નવા સિક્યુરીટી ફીચર બાદ સંસ્થા મેસેજને વાચી નહિ શકે. આ નવા સિક્યુરીટી ફીચર્સ બાદ મેસેજ ભેજ્નાર અને ટે મેસેજ રીસીવ કરનાર બે જ લોકો તેને વાચી શકશે.
હાલ વોટ્સએપમાં આ ફીચર પર કામ ચાલુ છે. હાલમાં જ વોટ્સએપમાં ઈ – વોલેટને પણ જોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમાં બિજનેસ એપ પણ આપવામાં આવ્યું હતું. આ પેહલા વોટ્સએપમાં પાંચ નવા ફીચરને જોડવામાં આવ્યા હતા જેમાં સર્ચ ઈમોજી ઓપ્શન,ફોન્ટ સ્ટાઈલ ચેન્જ કરવી,ગૂગલ ડ્રાઈવ પર ચેટ બેક-અપ,ડોક્યુમેન્ટ મોકલવું સાથે સાથે જરૂરી મેસેજને બુકમાર્ક કરવાનો ઓપ્શન પણ સામેલ છે.