મોરબી જિલ્લા રાજપૂત સમાજના નવનિયુક્ત પ્રમુખના અધ્યક્ષ સ્થાને
મોરબી જિલ્લા રાજપૂત સમાજની નવી ટીમની રચના કરાઈ
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા (અદેપર) ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા રાજપૂત સમાજની ટીમની રચના કરેલ છે.જેમાં મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા(વિરપરડા) ની મહામંત્રી તરીકે વરણી થયેલ છે.
ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા(શ.શનાળા), ગજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા (કીડી), જશવંતસિંહ લધુભા ઝાલા (કડા), વિરપાલસિંહ નાથુભા ઝાલા (પંચાસર), હરદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રવાપર નદી), શક્તિસિંહ ભુપતસિંહ ઝાલા (ચરાડવા) વાંકાનેર, મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા (શિરોઇ) હળવદ, નિર્મળસિંહ મહેન્દ્રસિહ જાડેજા (મોટા દહિંસરા) માળીયા, જયરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (નાના રામપર) ટંકારાવારાની ઉપપ્રમુખ તરીકે વરણી થયેલ છે